આપણે જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે લોકો ખોરાકને કંટ્રોલ કરવાની જ વાત કરતા હોય છે પરંતુ ખોરાકની સાથે સાથે જો નિયમિત એક્સરસાઇઝ પણ કરવામાં આવે તો વજન ઝડપથી ઘટી શકે છે. કસરત કરવાથી પાચન ક્રિયા માં વધારો થાય છે જેથી કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે જે શરીરને ફિટ અને સ્વસ્થ રાખે છે.
HIIT for weight loss
HIIT એટલે કે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ આ એક એવી કસરત છે જેમાં ખૂબ જ ઝડપી 30 થી 40 સેકન્ડ સુધી કસરત કરવામાં આવે છે. અને પછી 10 થી 20 સેકન્ડ આરામ આપવામાં આવે છે. આ એક્સરસાઇઝને ફોલો કરીને ઓછા સમયમાં વધુ કેલેરી બર્ન કરી શકાય છે અને આપણા શરીરમાં રહેલી વધારાની ચરબી ખૂબ જ ઝડપથી ભરન થાય છે.
weight loss exercises
જેમ મેં તમને પહેલા કીધું તેમ વજન ઘટાડવા માટે ખોરાકની સાથે સાથે એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે તો તમને જણાવી દઉં કે એક્સરસાઇઝમાં તમારે લંગ્સ, પુશ-અપ્સ, સ્ક્વોટ્સ અને બર્પીઝ જેવી એક્સરસાઇઝ વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.
જે લોકોને પેટની ચરબી વધારે હોય તેવા માટે એક ખાસ ચરબી ઘટાડવા માટેની એક્સરસાઇઝ છે જેને પ્લાન્ક અને ક્રંચ કસરત કહેવામાં આવે છે. પ્લાન્ટ એક્સરસાઇઝ સામાન્ય રીતે સ્નાયુઓને મજબૂત કરે છે અને ક્રંચ નામની એક્સરસાઇઝ પેટના એપ્સને ફોન કરવામાં હેલ્પ કરે છે.
fat burning workouts
કાર્ડિયો કસરતમાં દોરડા કૂદવા અને દોડવું એ એક્સરસાઇઝ નો સમાવેશ થાય છે આ એક્સરસાઇઝ દરરોજ 30 મિનિટ કરવામાં આવે તો ઝડપથી કેડેરી બર્ન થાય છે. અને તમારા સેમિનામાં પણ વધારો કરે છે. અને દોરડા કૂદવાથી આપણા હાર્ટના હેલ્થમાં સુધારો થાય છે અને ચરબીમાં પણ ઘટાડો થાય છે.
જેમ મેં તમને પહેલા કીધું એમ વજન ઘટાડવા માટે ફક્ત કસરત જ નહીં પરંતુ આહાર અને એક્સરસાઇઝ બંને નું સંતુલન હોવું જરૂરી છે. સાથે નિયમિતતા પણ એટલી જ જરૂરી છે.