Vidyasahayak Merit: વિદ્યાસહાયક ભરતીને લઈ મહત્વના સમાચાર, મેરીટ અને જીલ્લા પસંદગીની તારીખ જાહેર

Vidyasahayak Merit: વિદ્યાસહાયક ભરતીને લઈ મહત્વના સમાચાર, મેરીટ અને જીલ્લા પસંદગીની તારીખ જાહેર

વિદ્યાસહાયક ભરતી ને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ધોરણ 1 થી 5 ફાઇનલ મેરીટ લીસ્ટ લીસ્ટ 17 મે નારોજ જાહેર થશે અને 22 મે એ જિલ્લા પસંદડી શરૂ થશે. જ્યારે ધોરણ 6 થી 8નું ફાઇનલ મેરીટ લિસ્ટ 30 જૂનએ આવશે.

આવખાતે દિવ્યાંગો માટે ખાસ મેરીટ બહાર પાડવામાં આવશે જે 5 મી ના રોજ જાહેર કરાશે અને 10 મે એ જિલ્લા પસંદગી થશે.

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.