આજ રોજ મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવેલ છે જેમાં માનનિય જિલ્લા પંચાયત સદસ્ય તરીકે શ્રી નવઘણ ભાઈ મેઘાણી હાજર રહ્યાં હતા અને phc કોઠી ના મેડિકલ ઓફિસરશ્રી ડૉ સાહિસ્તા કડીવાર અને સુપરવાઈઝર અને હોલમઢ પેટા આરોગ્ય કેન્દ્ર ના CHO, mphw, fhw આશા અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે.