જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને આજે ઓઇલ કંપનીઓ દ્રારા પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર કર્યા છે. અહીથી જાણો શું થયો ફેરફાર.
ઓઇલ કંપનીઑ દ્રારા આજે જાહેર કરવામાં આવેલ પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
ઇન્ટરનેશનલ બઝારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ઓઇલ કંપનીઓ દ્રારા પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. તો ચાલો હું તમને જણાવી દવ કે તમારા શહેરમાં પેટ્રોલ ડિઝલના ભાવ શું છે.
આજના પેટ્રોલ ડીઝલના ભાવ
શહેરનું નામ | પેટ્રોલનો ભાવ | ડિઝલનો ભાવ |
અમદાવાદ | 94.49 | 90.17 |
રાજકોટ | 95.13 | 90.39 |
ગાંધીનગર | 94.66 | 90.33 |
સુરત | 94.57 | 90.06 |