Samsung એ પોતાની Fold Seriesનો નવો સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 7 લોન્ચ કરી દીધો છે તો હવે પ્રશ્ન થાય કે આ ફોન Samsung Galaxy Z Fold 6 કરતા કેટલો અલગ છે જેથી કરીને આ બંને ફોનમાંથી કયો ફોન તમારે ખરીદવો તે નક્કી કરવામાં કોઈ પરેશાની ન થાય. તો ચાલો આગળ જાણીએ આ બંને flagship phones વિશે.
Samsung Galaxy Z Fold 7 vs Galaxy Z Fold 6: Display
Samsung ના આ ફોનમાં 8 ઇંચ ની QXGA+ Dynamic AMOLED 2X Infinity Flex Display છે આ ડિસ્પ્લે 120 hz refresh rate અને બ્રાઇટનેસ 2600 નીટસ સપોર્ટ કરે છે. તે સિવાય બહારની બાજુ 6.5 ઇંચ ની Full HD+ Dynamic AMOLED 2X Cover Display આપવામાં આવી છે.
આઉટર એટલે કે કવર ડિસ્પ્લે પર મોર્નિંગ ગોરીલા ગ્લાસ સીરામીક 2 રેટિંગ સાથે અને અંદર સ્ક્રીન પર કોનીંગ ગોરીલા ગ્લાસ ટુ પ્રોટેક્શન પ્રોવાઇડ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ ફોલ્ટ 6 ની અંદર 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડાયનામિક એમોલેટ કવર ડિસ્પ્લે અને 7.6 ઇંચ ની ડાયનેમિક એમોલેટ ડિસ્પ્લે આપવામાં આવી છે.
Samsung Galaxy Z Fold 7 vs Galaxy Z Fold 6: Processor
Samsung Galaxy Z Fold 7 માં Snapdragon 8 Elite for Galaxy Chipsetની સાથે 16 GB RAM આપવામાં આવી છે. જ્યારે Samsung Galaxy Z Fold 6 મા Snapdragon 8 3rd Generationની સાથે 12 GB RAM મળી રહી છે. સ્માર્ટફોન એક્સપર્ટ તથા Gamer ના Review અનુસાર Processor, gaming performance અને બેટરી ના મામલે Samsung Galaxy Z Fold 7 એ Samsung Galaxy Z Fold 6 ની સરખામણી ઘણો પાવરફુલ છે.
Samsung Galaxy Z Fold 7 vs Galaxy Z Fold 6: Camera
Samsung Galaxy Z Fold 7 માં 200 megapixel primary camera સેન્સર, 12 megapixels અને 10 megapixel telephoto photo કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. Selfie લેવા માટે Cover display પણ આપવામાં આવી છે જેમાં 10 megapixels અને 10 megapixels અંદર સ્ક્રીન પર આપવામાં આવી છે. જ્યારે Samsung Galaxy Z Fold 6 માં 50 megapixel wide angle, 12 megapixel ultrawide અને 10 megapixel telephoto photo કેમેરા સેન્સર મળી રહ્યું છે તે ઉપરાંત Cover display પર 10 megapixels અને Main screen પર 4 megapixels કેમેરો આપવામાં આવ્યો છે.
Samsung Galaxy Z Fold 7 vs Galaxy Z Fold 6: Battery
કંપની બેટરીમાં કોઈપણ જાતનો ફેરફાર કર્યો નથી એટલે કે જે બેટરી Samsung Galaxy Z Fold 6 માં મળી રહી હતી તે જ બેટરી Samsung Galaxy Z Fold 7 માં મળવાની છે. બેટરી કેપેસિટી 4400mAh જે 25 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Samsung આ ફોન માદાઓ કરે છે કે આ સ્માર્ટફોન 30 મિનિટની અંદર 50% સુધી ચાર્જિંગ થઈ જાય છે આ સાથે આ સ્માર્ટફોન ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.
અહીં અમે તમને જણાવી દઈએ કે આ બંને સ્માર્ટફોનમાં સરખી જ બેટરી છે પરંતુ આ નવા ફોનની અંદર નવો સોફ્ટવેર અને પ્રોસેસર ના કારણે બંનેના બેટરી લાઇફમાં ઘણો બધો ફરક જોવા મળે છે.
Samsung Galaxy Z Fold 7 price
Samsung Galaxy Z Fold 7 12/256 | 1,74,999 |
Samsung Galaxy Z Fold 7 12/512 | 1,86,999 |
Samsung Galaxy Z Fold 7 16/1TB |
2,10,999 |
Samsung Galaxy Z Fold 7 ખરીદવા માટે samsung ની ઓફિશિયલ વેબસાઈટ પર pre booking શરૂ કરી દેવામાં આવી છે અને આ સ્માર્ટફોન 25 જુલાઈ થી ગ્રાહકોને મળવાનો શરૂ થઈ જશે.
Samsung Galaxy Z Fold 6 price
Samsung Galaxy Z Fold 6 12/256 | 1,49,999 |
Samsung Galaxy Z Fold 6 12/512 | 1,61,999 |