મોરબી આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટર, પ્રોગ્રામ આસિસ્ટન્ટ (DPMCC Cell), એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આયુષ તબીબ હઇમિયોપેથીક, ફારમાસિસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિસિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, કાઉન્સેલર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ભરવા માટે જાહેરાત કરી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવાતા ઉમેદવાર arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.