
International Yoga Day 2025: પોરબંદરના કુછડી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ, વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ
પોરબંદર, તા. 21 જૂન 2025 (રિપોર્ટર): આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુક્રમે પોરબંદર જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શનમાં આયુષ્માન આરોગ્ય મંદિર, કુછડી દ્વારા શ્રી પ્રાથમિક શાળા, કુછડી ખાતે કોમન યોગ પ્રોટોકોલ શિબિર યોજાયું. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને યોગ આસન, પ્રાણાયામ તથા તેના આરોગ્યપ્રદ ફાયદા અંગે…