
Mahadev App Banned: સરકારની ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સ પર મોટી કાર્યવાહી, મહાદેવ બેટિંગ એપ સહિત 22 એપ અને વેબસાઈટ કરાઇ બ્લોક
Mahadev App Banned: ગેરકાયદેસર સટ્ટાબાજીની પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY) એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતીને પગલે મહાદેવ એપ સહિત 22 એપ્સને બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. મહાદેવ બુક અને ReddyAnnaPristoPro સહિતની આ એપ્સનો ઉપયોગ કથિત રીતે ક્રિકેટ અને અન્ય પ્રવૃત્તિઓ પર સટ્ટાબાજી માટે કરવામાં આવતો હતો.…