
થાઇલેન્ડ, શ્રીલંકા પછી વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી, 30 દિવસ સુધી મળશે મફતમાં ફરવાનો મોકો
શું તમે મલેશિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે! હવે ભારતીયો વિઝાની જરૂર વગર 30 દિવસ સુધી મલેશિયા જઈ શકે છે. આનો અર્થ એ કે તમે વિઝાની ઝંઝટ વિના મલેશિયામાં ફરવા જઈ શકો છો. વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે આ જાહેરાત કરી છે, સાથે ઉલ્લેખ કર્યો કે તે જ નિયમો ભારતીયો…