આ મહિલાનો વિચિત્ર શોખ છે, તે કોફી સાથે પીવે છે માનવ લોહી

આ મહિલાનો વિચિત્ર શોખ છે, તે કોફી સાથે પીવે છે માનવ લોહી

ધ સનના અહેવાલ મુજબ મિશેલ નામની આ મહિલા છેલ્લા 10 વર્ષથી લોહી પી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે તેને માત્ર પ્રાણીઓનું જ નહીં પણ માણસોનું પણ લોહી ગમે છે અને તે ભવિષ્યમાં પણ આ આદત ચાલુ રાખવાની છે. જો કે તે વિચિત્ર લાગે છે, મિશેલ માટે લોહી પીવું એ જ્યુસ અથવા કોફી પીવા…

જો તમારી પાસે ચુંટણીકાર્ડ નહીં તો આ ડોક્યુમેન્ટથી પણ મત કરી શકશો, જાણો કયા કયા ડોક્યુમેન્ટ છે વેલીડ

જો તમારી પાસે ચુંટણીકાર્ડ નહીં તો આ ડોક્યુમેન્ટથી પણ મત કરી શકશો, જાણો કયા કયા ડોક્યુમેન્ટ છે વેલીડ

દેશભરમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે અમે તમને ચૂંટણીમાં મતદાન વિશે કેટલીક માહિતી આપીશું. ઘણા લોકો વિચારી શકે છે કે શું તેઓ ચૂંટણી કાર્ડ વિના મતદાન કરી શકે છે અને તેઓ અન્ય કયા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે. અમે તમારા માટે આ પ્રશ્નોના જવાબ આપીશું.…

મોસ્કોમાં મોટો આતંકી હુમલો, સેનાના યુનિફોર્મમાં 5 બંદૂકધારીઓએ મોલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, ગ્રેનેડ પણ ફેંક્યો, 15ના મોત, 35થી વધુ ઘાયલ

મોસ્કોમાં મોટો આતંકી હુમલો, સેનાના યુનિફોર્મમાં 5 બંદૂકધારીઓએ મોલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, ગ્રેનેડ પણ ફેંક્યો, 15ના મોત, 35થી વધુ ઘાયલ

રશિયાની રાજધાની મોસ્કોથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા એક શોપિંગ મોલમાં આતંકવાદી હુમલો થયો છે. જાણવા મળી રહ્યું છે  કે મોલમાં પાંચ લોકો ઘૂસ્યા અને ધાધુન ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ અટેકમાં 15 થી વધુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગ પછી મોલમાં અફરા-તફરીનો…

લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો

લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો

લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય લોકો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા ના ઘટાડાની જાહેરાત કરી છે. આ માહિતી ભારતના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર આ માહિતી પોસ્ટ કરીને લોકોને જાણ કરી છે. આ પોસ્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર સદાય દેશના લોકોના હિતમાં…

વર્ગ-3ના કર્મચારીઓને મિલકત જાહેર કરવાનો કરાયો આદેશ, શું છે આના પાછળનું કારણ?

વર્ગ-3ના કર્મચારીઓને મિલકત જાહેર કરવાનો કરાયો આદેશ, શું છે આના પાછળનું કારણ?

ગુજરાત સરકારે વર્ગ-3 ના કાઇમિ તથા કરાર આધારી કર્મચારીને પોતાની મિલકત જાહેર કરવા આદેશ કરાયો છે. અને તમામ મિલકતની માહિતી કર્મયોગી સોફ્ટવેર પર અપલોડ કરવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે એક આદેશ જારી કર્યો છે જેના હેઠળ વર્ગ-3 ના સરકારી કર્મચારીઓએ તેમની તમામ સ્થાવર અને જંગમ સંપત્તિની વિગતો કર્મયોગી સોફ્ટવેર દ્વારા ઓનલાઈન જાહેર કરવાની રહેશે.…

મમતા બેનરજી ધરામાં ચાલતા ચાલતા ઉંધા માથે પડ્યા, માથામાં થઈ ગંભીર ઈજા, હોસ્પિટલમાં કરાયા દાખલ

મમતા બેનરજી ધરામાં ચાલતા ચાલતા ઉંધા માથે પડ્યા, માથામાં થઈ ગંભીર ઈજા, હોસ્પિટલમાં કરાયા દાખલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ઘરે ટ્રેડ મિલ પર ચાલતા પડી જવાથી માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સોસિયલ મીડિયા X પર પોસ્ટ કરી આ માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મમતા બેનરજીના કપાળ પરથી લોહી નિકલું જોઈ શકાય છે. આ સાથે TMC ના સોસિયલ મીડિયા હેન્ડલ પર એ પણ જણાવવામાં આવ્યું…

દેશમાં છેલ્લા 9 વર્ષમાં 24.8 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ઉત્તર પ્રદેશ ટૉપ પર

દેશમાં છેલ્લા 9 વર્ષમાં 24.8 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ઉત્તર પ્રદેશ ટૉપ પર

નીતિ આયોગે આજે બહુપરિમાણીય ગરીબી અંગેનો એક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 9 વર્ષમાં દેશમાં કુલ 24.82 કરોડ લોકો બહુપરીમાણીય ગરીબી, એટલે કે આરોગ્ય, શિક્ષણ અને જીવનની મૂળભૂત જરૂરિયાતોની ગરીબીમાંથી બહાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં ગરીબીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. બહુપરીમાણીય ગરીબીને…

Ram Mandir: રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પહેલા આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત

Ram Mandir: રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પહેલા આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત

અયોધ્યા રામ મંદિરઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) એ મોટી જાહેરાત કરી છે. AAP અનુસાર, હવે દર મંગળવારે દિલ્હીના તમામ 70 ધારાસભ્યોમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવશે. દર મહિનાના પહેલા મંગળવારે AAP સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરશે. AAPના વરિષ્ઠ…

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગિફ્ટ સીટી ગાંધીનગરમાંં દારૂબંધી હટી

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગિફ્ટ સીટી ગાંધીનગરમાંં દારૂબંધી હટી

એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ છે એટલે કે અહીં દારૂ પર પ્રતિબંધ છે. બીજી તરફ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નાર્કોટિક્સ અને આબકારી વિભાગે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં દારૂની પરમિટને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ગિફ્ટ વ્હીસલથી દારૂ પરનો પ્રતિબંધ હળવો કર્યો છે. હવે ગિફ્ટ…

LPG Price: LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવો ભાવ

LPG Price: LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવો ભાવ

LPG Price: 1લી જાન્યુઆરી પહેલા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. આજથી એટલે કે 22મી ડિસેમ્બરથી દિલ્હીથી પટના સુધી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું થઈ ગયું છે. આ ઘટાડો ખાસ કરીને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરોને લાગુ પડે છે, જેમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિલિન્ડરના સુધારેલા ભાવોની વિગતો નીચે મુજબ છે: દિલ્હીમાં…