
પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે કે પછી ચારે તરફ ફેલાય? જાણો અહીં
બાળમિત્રો, તમને કદાચ નળિયાંવાળાં ઘરમાં રહેવાની તક મળી હશે તો તમે જોયું હશે કે છાપરાના નળિયાં વચ્ચેની કોઈ નાનકડી જગ્યામાંથી સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ઘરમાં પ્રવેશે ત્યારે એ પ્રકાશ ચારે બાજુ ફેલાઈ જવાને બદલે નાનકડું ગોળાકાર ચાંદરડું રચે છે. મતલબ કે પ્રકાશનાં એ કિરણો નળિયામાંથી ઘરમાં પ્રવેશ્યા બાદ ચારે બાજુ દોડાદોડી કરવાને બદલે એક મર્યાદિત…