
ફેફસાંમાં ભરેલી સીલીકા જ એક માત્ર પુરાવો હતો, કામ કર્યાનો ડાહ્યાભાઇનું મ્રુત્યુઃ એપ્રીલમાં બીજું
તબીબની સલાહને કારણે નહી પણ શરીર જ ચાલતું ન હોવાને કારણે ડાયાભાઈને 2012 કામ મુકી દેવાની ફરજ પડી. વારંવાર દાખલ કરવા પડતા. 4 દિવસ આઈ.સી.યુ માં રહ્યા અંતે 60 વર્ષની ઉંમરે તારીખ 23/04/2024ના રોજ સવારે 5 વાગ્યે મોરબી સીવીલમાં ડાયાભાઈ કહેરભાઈ ધંધુકીયાએ છેલ્લા શ્વાસ લીધા. આમાં અચરજની વાત તો એ છે કે 1983 લઈ 2012ના…