
સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે MGVCLના MD સામે આવ્યા, જાણો શું જણાવ્યું?
એમડી તેજસ પરમાર આઈએએસએ જણાવ્યું હતું કે, ભારત સરકારની આરડીએસએસ યોજના હેઠળ એમજીવીસીએલના વિસ્તારમાં રાબેતા મુજબ જાન્યુઆરીથી સ્માર્ટ પાવર મીટરો લગાવવામાં આવ્યા છે. પહેલાં તો કર્મચારીઓ ઠેકઠેકાણે રીડિંગ લેવા જતા હતા, પરંતુ હવે દર અડધા કલાકે રીડિંગ જોવા મળે છે. આગામી બે વર્ષમાં તમામ રહેણાંક ગ્રાહકોને ગાઇડલાઇન મુજબ આવરી લેવા માટે અત્યાર સુધીમાં ૧૨ પેટાવિભાગોમાં…