
આઈસક્રીમની ચમચીમાંથી બનાવો પેન-મોબાઈલ સ્ટેન્ડ
મિત્રો, આજે આપણે આઈસક્રીમની ચમચીમાંથી બનાવીશું મસ્ત મજાનું પેનબોક્સ વિથ મોબાઈલ સ્ટેન્ડ. જે તમારા સ્ટડી ટેબલને તો શોભાવશે જ પણ સાથે તમે તેનો ઉપયોગ પણ સારો એવો કરી શકશો. તો થઈ જાવ તૈયાર! પેનબોક્સ – મોબાઈલ સ્ટેન્ડ બનાવવા. સૌપ્રથમ જોઈશે આઈસક્રીમની ચમચીઓ, ગુંદર, કટર, ગુલાબી તેમજ ગળી કલર, નાના ડાયમંડ ચાંદલા અને તમારા મનગમતાં બે…