
સરકારી કચેરીઓમાં રજા માટે માંગ: ગુજરાતમાં ગરમીના એલર્ટના પગલે રાજય કર્મચારી મહામંડળે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માંગ કરી
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલા ગરમીના રેડ અને ઓરેન્જ એલર્ટના પગલે રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માંગ કરી છે. હાલમાં અમદાવાદ, ગાંધીનગર અને અન્ય શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. કર્મચારી મહામંડળની માંગ રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીષ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને…