
ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન, ગરમીથી મળશે રાહત
ગુજરાત સહિત સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે, તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગેના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચી શકે છે અને એક અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. હવામાન વિભાગ અનુસાર, 13 થી 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું આવી જશે.…