
nimuben bambhaniya: ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા નિમુ બાંભણીયાની રાજકીય સફર
Narendra modi ministry: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ માટે આજે વિશાળ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. નવી મંત્રિપદના સંભવિત ઉમેદવારોને શપથ ગ્રહણ માટેના ફોન આવવા લાગ્યા છે, જેમાં ગુજરાતની નિમુબેન બાંભણિયાની પસંદગી થઈ છે. ગુજરાતના પાંચ નેતાઓને મંત્રિપદ ગુજરાતમાંથી અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ…