
પોલીસ પ્રજાના પૈસાનો પગાર લે છે, ખોટી રીતે હેરાન કરે તો કહેજો: ગેનીબેન ઠાકોર
Geniben Thakor statement on Police: થરાદમાં યોજાયેલી એક સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર પોલીસ વિભાગની કટાક્ષ કરી છે. આ પહેલા પણ તેઓએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન પોલીસ સામે સવાલ ઉઠાવ્યા હતા. પોલીસને ટકોર, લોકોને નડશો નહીં: ગેનીબેન ઠાકોર સાંસદ ગેનીબેને સભામાં કહ્યું, “પોલીસ પ્રજાના પૈસાનો પગાર લે છે, કોઈએ ડરવાની જરુર નથી. જો…