સોસાયટીના હિતમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધી છૂટ

સોસાયટીના હિતમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધી છૂટ

અમદાવાદ, 30 જૂન 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપવા મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અનુસાર, સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતી મિલકત તબદીલીની સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવામાં આવશે. આનાથી નાગરિકોને માત્ર 20% ડ્યુટી…

આ ટેલિકોમ પંપની આપી રહી છે 400 રૂપિયામાં 400 GB ડેટા, ઓફર પૂરી થાય તે પહેલા લાભ લઈ લેજો નહીં તો પછતાસો

આ ટેલિકોમ પંપની આપી રહી છે 400 રૂપિયામાં 400 GB ડેટા, ઓફર પૂરી થાય તે પહેલા લાભ લઈ લેજો નહીં તો પછતાસો

BSNLએ ભારતભરમાં કુલ 90,000 4G ટાવર લગાવી દીધા છે તેથી ગ્રાહકોને લિમિટેડ ટાઈમ માટે ઓફર નિકાળી છે. જેમાં કંપની 400 રૂપિયામાં 400 GB ડેટા આપી રહી છે. અહીથી જાણો કેવીરીતે આ ઓફરનો લાભ મળશે અને ઓફરની છેલ્લી તારીખ કઇ છે. BSNL એ દેશ ભરમાં 90 હજાર થી ટાવર લગાવી ચૂક્યું છે જેણી ઉજવણી રૂપે ગ્રાહકો માટે…

હોલમઢ પેટા આરોગ્ય કેન્દ્ર નું National Quality Assurance Standard ટીમ દ્વારા ચેકીંગ

હોલમઢ પેટા આરોગ્ય કેન્દ્ર નું National Quality Assurance Standard ટીમ દ્વારા ચેકીંગ

આજ રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ના તાબા હેઠળ ના આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્ય ની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકિંગ માટે (National Quality Assurance standard) ટીમ આવેલ જેમાં PHC કોઠી ના મેડિકલ ઓફિસર ડૉ.સાહિસ્તા કડીવાર અને જિલ્લા QAMO શ્રી હાર્દિક રંગપરિયા સાહેબ અને તેમની મેન્ટેરિંગ ટીમ…

હાય રે મજબૂરી! પુત્રીની ફી ભરવા પતિ-પત્નીએ પોર્ન વીડિયો બનાવી વેચ્યાં, હૈદરાબાદમાં ધરપકડ

હાય રે મજબૂરી! પુત્રીની ફી ભરવા પતિ-પત્નીએ પોર્ન વીડિયો બનાવી વેચ્યાં, હૈદરાબાદમાં ધરપકડ

હૈદરાબાદમાં મજબૂરીએ પતિ-પત્નીને પોર્ન વીડિયો બનાવ્યા, પોલીસની કાર્યવાહી માણસને જ્યારે મજબૂરી ઘેરે છે ત્યારે તે અનૈતિક પગલાં પણ ભરવા મજબૂર થાય છે. આવું જ એક આશ્ચર્યજનક ઘટનાક્રમ હૈદરાબાદમાં સામે આવ્યું છે. અહીં એક રિક્ષા ચલાવતા પતિ અને તેની પત્નીએ પોતાની પુત્રીઓની કોલેજ ફી ભરવા માટે પોતાના જ પોર્ન વીડિયો બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. પોલીસ…

VIDEO: રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતીને લઈને મોટો ખુલાસો, 15થી વધુ ટ્રેનો ડાયવર્ટ

VIDEO: રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતીને લઈને મોટો ખુલાસો, 15થી વધુ ટ્રેનો ડાયવર્ટ

રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતી મામલે મોટો ખુલાસો તેલંગાણાના હૈદરાબાદ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ દારૂના નશામાં રેલવેના પાટા વચ્ચે KIA Sonet કાર દોડાવી હતી. ઘટના રંગા રેડ્ડી જિલ્લાના શંકરપલ્લી નજીક બની હતી. 13 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સાથે લોકોમાં ચકચાર મચી ગઈ છે. રેલવે કર્મચારીઓ…

PM Shram Yogi Mandhan Yojana પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના

PM Shram Yogi Mandhan Yojana પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના

PM Shram Yogi Mandhan Yojana: ગરીબ પરિવારોના હિતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ તૈયાર કરતી હોય છે જેથી કરીને ગરીબ પરિવારોને લાભ આપી તેમની આર્થિક સ્થિતિ સુધારી શકાય. તો ચાલો આજે જાણીએ કેન્દ્ર સરકારની પીએમ શ્રમયોગી માન ધન યોજના વિશે. સામાન્ય રીતે ધનિક અને મધ્યમ વર્ગ કોઈને કોઈ રીતે પોતાના ભવિષ્ય માટે થોડા…

જન્માષ્ટમીના પાવન પર્વ પર શ્રી કૃષ્ણના જન્મની કથા જાણીએ

જન્માષ્ટમીના પાવન પર્વ પર શ્રી કૃષ્ણના જન્મની કથા જાણીએ

હજારો વર્ષ પહેલાંની આ વાત છે. ઉત્તર ભારતના મથુરા નામના શહેર પર ઉગ્રસેન નામના રાજાનું રાજ હતું. એ રાજાનો દીકરો કંસ બહુ ખરાબ માણસ હતો. આ ક્રૂર કંસે પોતાના જ પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા અને પોતે ગાદી પર બેસી ગયો. પછી એક વાર કંસને આકાશવાણી સંભળાઈ કે તારાં બહેન-બનેવી એટલે કે દેવકી-વસુદેવનું આઠમું સંતાન…

પેનિસિલિનની શોધ કોણે અને ક્યારે કરી? જાણો એક ક્લિક પર

પેનિસિલિનની શોધ કોણે અને ક્યારે કરી? જાણો એક ક્લિક પર

શરીરમાંના જીવાણુઓને મારવા માટે વપરાતી દવા એન્ટિબાયોટિક તરીકે ઓળખાય છે. સાચા અર્થમાં જેને એન્ટિબાયોટિક કહી શકાય તેવી પહેલી જે દવા શોધાઈ તે પેનિસિલિન હતી. અસલમાં પેનિસિલિનની શોધ આકસ્મિક રીતે થઈ હતી. થયું એવું કે લંડનની મેડિકલ કોલેજના બેક્ટેરિયોલોજીના પ્રોફેસર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બે અઠવાડિયાંના વેકેશન પછી પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમણે સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયાના સંવર્ધન…