મહિલાઓને પીરિયડ લીવ મળવી જોઈએ કે નહીં? સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

મહિલાઓને પીરિયડ લીવ મળવી જોઈએ કે નહીં? સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

Period Leave : મહિલાઓ માટે પિરિયડ લીવ આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી થઈ. આ અરજીમાં કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે જાહેર હિતમાં પિરિયડ લીવ અંગે કોઈ આદેશ જારી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આ મુદ્દે નીતિ નક્કી કરવા માટે તમામ પક્ષો અને…

મોરબી જિલ્લાના CDHO પદાધિકારી સાથે સંકલન ન રાખતા પ્રમુખે તેમને સરકાર હવાલે કરવાનો ઠરાવ મુક્યો

મોરબી જિલ્લાના CDHO પદાધિકારી સાથે સંકલન ન રાખતા પ્રમુખે તેમને સરકાર હવાલે કરવાનો ઠરાવ મુક્યો

મોરબી: મોરબી જિલ્લા પંચાયતની બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો, ઉપપ્રમુખ, અને ધારાસભ્યોએ વિવિધ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અધિકારીઓને આકરા થઈને કહે છે કે, “તમે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવો છો અને તમારી ફરજ છે કે નાગરિકોના કામ કરી આપો. જો તમે જનપ્રતિનિધિઓને પણ ન ગાંઠો તો સામાન્ય નાગરિકોના શું કામ…

લાઇસન્સ મેળવવું હવે સરળ: માત્ર 15માંથી આટલા પ્રશ્નો સાચા પડતાં મળશે લર્નિંગ લાઇસન્સ

લાઇસન્સ મેળવવું હવે સરળ: માત્ર 15માંથી આટલા પ્રશ્નો સાચા પડતાં મળશે લર્નિંગ લાઇસન્સ

રાજ્યની RTO સિસ્ટમમાં સુધારા સાથે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા હવે સરળ બની છે. લાઇસન્સ મેળવવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવી છે, જેમાં હવે 15માંથી માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ આપવા પર પણ લાઇસન્સ મળી જશે. પહેલાની પદ્ધતિમાં ફેરફાર અગાઉ, લાઇસન્સ મેળવવા માટે 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ જરૂરી હતા. નવી પદ્ધતિ મુજબ, 15માંથી 9 પ્રશ્નો સાચા…

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધી આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધી આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ગુજરાત: રાજ્યમાં વધતા ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે નવા કડક નિયમો લાગુ કર્યા છે. રાજ્યના ચાર લાખ સરકારી કર્મચારીઓ, ચોથા વર્ગના કર્મચારીઓને છોડીને, 15 જુલાઈ સુધીમાં તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાની ફરજિયાત રહેશે. વધતી ભ્રષ્ટાચારની ફરિયાદો સરકારી સૂત્રો મુજબ, કર્મચારીઓ વચ્ચે વધતા જતા ભ્રષ્ટાચારના આરોપોને કારણે આ નિર્ણય લેવાયો છે. સંપત્તિમાં શું શું…

વિવાદ સાથે ‘રૂપસુંદરી’નો જૂનો નાતો: હાઈપ્રોફાઈલ કેસમાંથી બચાવવા ભાજપના મોટા નેતા પડ્યા હતા વચ્ચે, છતાં ન સુધરી

વિવાદ સાથે ‘રૂપસુંદરી’નો જૂનો નાતો: હાઈપ્રોફાઈલ કેસમાંથી બચાવવા ભાજપના મોટા નેતા પડ્યા હતા વચ્ચે, છતાં ન સુધરી

ભચાઉ, કચ્છ: કચ્છમાં દારૂ અને બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhary) સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છના પોલીસ વડા સાગર બાગમાર દ્વારા નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઘટનાનું વિસ્‍તૃત વર્ણન ભચાઉમાં સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા ગાડીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસ…

અગ્નિકાંડના આરોપીની ધરપકડ થતા BJP નેતાની ઊંઘ ઉડી, ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં જઈને મળ્યા

અગ્નિકાંડના આરોપીની ધરપકડ થતા BJP નેતાની ઊંઘ ઉડી, ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં જઈને મળ્યા

રાજકોટ: પૂર્વ TPO મનસુખ સાગઠિયા સામે ACB દ્વારા બેનામી સંપત્તિનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાગઠિયા પાસેથી 10 કરોડ રૂપિયા મળી આવ્યા હતા, અને તેની સીલ કરેલી ઓફિસની તપાસમાં વધુ 18 કરોડની સંપત્તિ મળી હતી. ભાજપના નેતા સાથે સાંઠગાંઠ હવે સાગઠિયાની ભાજપના સીનિયર નેતા સાથે સાંઠગાંઠ હોવાની માહિતી મળી છે. રિપોર્ટ મુજબ, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને…

કચ્છમાં CID કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા, કાર રોકતાં પોલીસને કચડવાનો પ્રયાસ

કચ્છમાં CID કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા, કાર રોકતાં પોલીસને કચડવાનો પ્રયાસ

કચ્છમાં એક મહિલા પોલીસકર્મી, નીતા ચૌધરી, દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાઈ છે. નીતા ચૌધરી ગુજરાત CID ક્રાઈમ શાખામાં કાર્યરત હતી. ઘટનાક્રમ બાતમી મળી: ગત રાત્રે, કચ્છના ભચાઉ નજીક, ભચાઉ પોલીસને બાતમી મળી કે સફેદ થાર કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. કારને રોકવાનો પ્રયાસ: ભચાઉ પોલીસ હાઈવે પર પેટ્રોલિંગ કરતી હતી. ચોપડવા પાસે સફેદ રંગની થાર…

ભ્રષ્ટાચાર ડામવું સરકારની જ નહીં, સામાન્ય નાગરિકની પણ ફરજ, બેધડક કરો ફરિયાદ

ભ્રષ્ટાચાર ડામવું સરકારની જ નહીં, સામાન્ય નાગરિકની પણ ફરજ, બેધડક કરો ફરિયાદ

આજના સમયમાં, સરકારની કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે લાંચ આપવી હવે સામાન્ય વાત બની ગઈ છે. લાંચ લેતા અધિકારીઓની સાથે લાંચ આપનારા લોકો પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે. આ ભ્રષ્ટાચારને દુર કરવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે. ભ્રષ્ટાચારની સમસ્યા સામાન્ય માણસ જ્યારે કોઈ સરકારી કચેરીમાં કામ માટે જાય છે, ત્યારે તેને ઘણી મુશ્કેલીઓનો…

GMERS મેડિકલ કોલેજોની ફીમાં વધારો, સરકારી કોટાની ફી પહોંચી ગજાના બહાર

GMERS મેડિકલ કોલેજોની ફીમાં વધારો, સરકારી કોટાની ફી પહોંચી ગજાના બહાર

GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી)ના મેડિકલ કોલેજોની ફીમાં મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે. ફીમાં કરવામાં આવેલ વધારો નીચે મુજબ છે: સરકારી ક્વોટા માટે: MBBS ની ફી 3.30 લાખ રૂપિયા થી વધારીને 5.50 લાખ રૂપિયા કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટા માટે: ફી 9.75 લાખ રૂપિયા…

કચ્છમાં મળ્યો જૂનવાણી સમયનો ‘મહાકાય પટારો’, અંદર જે નિકળ્યું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા

કચ્છમાં મળ્યો જૂનવાણી સમયનો ‘મહાકાય પટારો’, અંદર જે નિકળ્યું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા

ભુજ: કચ્છના ભુજ શહેરની હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો કિંમતી ખજાનો મળ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટના ચેમ્બરમા રાખેલા ટેબલ પર પહેલેથી જ હાજર પટારોનું ધ્યાન આવતા, તેનો ખુલાસો થયો. આ પટારામાં રાજાશાહી સમયની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી છે. ટેબલ તરીકે થતો ઉપયોગ ભુજ શહેરમાં મહાદેવ ગેટ પાસે આવેલ જૂની મામલતદાર કચેરીમાં આ પટારો વર્ષોથી ટેબલ તરીકે…