
રીલના ચક્કરમાં CA યુવતી 300 ફૂટ નીચે ખાબકી, 6 કલાકના રેસ્ક્યુ પછી પણ બચી શકી નહિ
મહારાષ્ટ્રના રાયગઢ નજીક એક દુર્ઘટનામાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અનુવી કામદારનું મૃત્યુ થયું છે. 26 વર્ષીય આ યુવતી જ્યારે રીલનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે તે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. સાત મિત્રોના સાથે ગઇ હતી ધોધ પર અનુવી 16 જુલાઈના રોજ તેના સાત મિત્રોના સાથે કુંભે ધોધ પર ગઈ હતી. 17…