
પોતાનું ઘર બનાવવાનું સપનું થશે સાકાર: PM આવાસ યોજનાને લઈને બજેટમાં મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024ની રજૂઆત કરી, જેમાં PM આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) માટે મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે શહેરી આવાસ યોજના માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 3 કરોડ નવા મકાનો બનાવાશે નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું કે, PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા…