
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: અનામત અંગે 2004નો નિર્ણય બદલાયો
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત (ક્વોટા) અંગે મોટો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય હેઠળ હવે રાજ્ય સરકારોને SC અને ST માં પેટા કેટેગરીઓ (સબ-કેટેગરી) બનાવવા માટે લીલી ઝંડી મળી છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને વધુ લાભ મળી શકે. અનામતની અંદર ક્વોટા: વર્તમાન બેન્ચનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની…