CDHO Morbi Transfer: મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવેની બદલી

CDHO Morbi Transfer: મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવેની બદલી

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. કવિતા જે. દવેની બદલી કરવામાં આવી છે. ડૉ. કવિતા જે. દવે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવાઓના મદદનીશ વર્ગ – ૧માં ફરજ બજાવતા હતા, તેઓની બદલી કરીને તેમને વડોદરામાં એસોસીએટ પ્રોફેસર કોમ્યુનિટી હેલ્થ તરીકે તાત્કાલિક અસરથી નિમણૂક આપવામાં આવી છે.…

ગુજરાતમાં દારૂની મંજૂરી: ગિફ્ટ સિટી પછી અન્ય કયાં શહેરમાં મળશે દારૂની છૂટછાટ?

ગુજરાતમાં દારૂની મંજૂરી: ગિફ્ટ સિટી પછી અન્ય કયાં શહેરમાં મળશે દારૂની છૂટછાટ?

ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે. હવે રાજ્યના કેટલાક મહત્વના પ્રવાસન સ્થળો, જ્યાં વિદેશી અને અન્ય રાજ્યોના લોકો આવતા હોય છે, ત્યાં પણ દારૂ પીવાની મંજૂરી અપાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગિફ્ટ સિટીની પાછળ કયું શહેર? મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાટનગર ગાંધીનગર પછી હવે સુરત…

Video : બિહારના ટ્રાન્સફોર્મર પર ભૂત-પ્રેતની છાયા, ગામના લોકો તાંત્રિકને બોલાવીને કરાવ્યું ઝાડ-ફૂંક

Video : બિહારના ટ્રાન્સફોર્મર પર ભૂત-પ્રેતની છાયા, ગામના લોકો તાંત્રિકને બોલાવીને કરાવ્યું ઝાડ-ફૂંક

બિહારના સમસ્તીપુરમાં એક ટ્રાન્સફોર્મર પર ભૂત હોવાની અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ. જેના કારણે ગામના લોકોએ તે ટ્રાન્સફોર્મરમાંથી ભૂતને ભગાડવા માટે એક તાંત્રિકને બોલાવ્યો અને ટ્રાન્સફોર્મરની ઝાડ-ફૂંક કરાવી. અંધશ્રદ્ધાની કોઈ સીમા નથી હોતી. આમાં લોકો અજીબોગરીબ કામ કરતા જોવા મળે છે. તાજેતરમાં આ પ્રકારની અંધશ્રદ્ધા સાથે સંકળાયેલો એક મામલો બિહારના સમસ્તીપુરથી સામે આવ્યો છે. જ્યાં એક ટ્રાન્સફોર્મર…

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને મળશે વધુ વેગ, 3 નવા સફારી પાર્કને મળી મંજૂરી

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને મળશે વધુ વેગ, 3 નવા સફારી પાર્કને મળી મંજૂરી

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ 3 નવા સફારી પાર્કને મંજૂરી આપી છે. કચ્છના કોટેશ્વર, ઉના નજીકના નલીયા માંડવી, અને કેવડીયા ખાતે નવા સફારી પાર્કની સ્થાપના માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ મંજૂરી આપી છે. કચ્છ અને નર્મદા-અંબાજી સહીતના આ વિસ્તારોમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં…

18 IAS અધિકારીઓની બદલીના પડદા પાછળની કહાની: જાણો, ગાંધીનગરના રાજકારણમાં શું બદલાઈ રહ્યું છે?

18 IAS અધિકારીઓની બદલીના પડદા પાછળની કહાની: જાણો, ગાંધીનગરના રાજકારણમાં શું બદલાઈ રહ્યું છે?

બુધવારે મોડી સાંજે ગાંધીનગરમાંથી મોટી ખબર આવી કે 18 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી થઈ ગઈ. આ બદલીઓમાં મોટા ભાગના સિનિયર અધિકારીઓ છે. કેટલાકને સારી જગ્યા મળી છે તો કેટલાકને નબળી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. આ બધામાં પાંચ અધિકારીઓની નિમણૂંક પર ખાસ ધ્યાન ગયું છે. એ સમયના પૂર્વ સીએમ વિજય રૂપાણીના ખાસ અધિકારીઓનું ફરી કમબેક…

બાંગ્લાદેશમાં છાત્રોનું આંદોલન ફરી ભભૂકી ઉઠ્યું, હસિના સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

બાંગ્લાદેશમાં છાત્રોનું આંદોલન ફરી ભભૂકી ઉઠ્યું, હસિના સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

બાંગ્લાદેશમાં છાત્રો દ્વારા હસિના સરકાર વિરુદ્ધ ફરી આંદોલન શરૂ થયું છે. શુક્રવારે સોંવડાઓની સંખ્યામાં છાત્રો રસ્તા પર ઉતર્યા અને હસિના સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. હસિના સરકાર વિરુદ્ધ પ્રદર્શન બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસિના અને તેમની સરકાર વિરુદ્ધ શુક્રવારે ફરીથી પ્રદર્શન શરૂ થયા. જુલાઇમાં નોકરીમાં આરક્ષણ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો દરમિયાન 200 થી વધુ લોકોના મોતનો ન્યાય…

સીલીકોસીસ પીડીત સંધ: મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાના ડોકટરની માંગ

સીલીકોસીસ પીડીત સંધ: મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાના ડોકટરની માંગ

મોરબીના સીલીકોસીસ પીડીત સંઘે, 1 ઓગસ્ટ 2024ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. દૂધરેજીયાને મળીને તેમની સમસ્યાઓ અંગે આવેદન આપ્યું. પીડીતોએ હોસ્પિટલમાં કાયમી ફેફસાના નિષ્ણાતની નિમણૂક કરવાની માંગ કરી છે. સીલીકોસીસ પીડીતોની હાલત મોરબી જિલ્લામાં 55થી વધુ સીલીકોસીસ પીડીતો છે, જેઓ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી તેમના માટે મુંઝવણભર્યું છે અને…

કચ્છના નાના રણમાં પ્રવેશ પર પ્રતિબંધ: 7,600 નાના અગરિયાઓની રોજીરોટી જોખમમાં

કચ્છના નાના રણમાં પ્રવેશ પર પ્રતિબંધ: 7,600 નાના અગરિયાઓની રોજીરોટી જોખમમાં

કચ્છના નાના રણમાં મીઠું પકવતા 7,600 નાના અગરિયા પરિવારોની રોજીરોટી પર ગંભીર સંકટ આવી રહ્યું છે. વનવિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયા પછી, આ પરિવારોને મીઠું પકવવા માટે રણમાં જવા દેવાની માગ ઉઠી છે. હેરાનગતિના આક્ષેપ છેલ્લા બે મહિનાથી વનવિભાગ દ્વારા આ પરિવારોની હેરાનગતિ થઈ રહી છે, તેમ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અગરિયા…

મહિસાગરમાં વિચિત્ર ઘટના: પત્નીના કરડવાથી પતિ હોસ્પિટલ પહોંચ્યો, સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાઈરલ

મહિસાગરમાં વિચિત્ર ઘટના: પત્નીના કરડવાથી પતિ હોસ્પિટલ પહોંચ્યો, સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાઈરલ

મહિસાગર જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં પતિને તેની પત્નીએ કરડતા તે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો. વિચિત્ર કિસ્સો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિસાગરના વીરપુર ગામમાં એક પતિને પત્નીએ કરડતા એ હોસ્પિટલ પહોંચ્યો. સરકારી હોસ્પિટલના કેસ પેપરમાં ‘બૈરું કરડ્યા’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પછી ડોક્ટરે પતિને દવા આપી. ડોક્ટરની દવા આ ઘટના ખૂબ…

ગુજરાત પોલીસમાં આનંદની લહેર: 233 PSI ને PI તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસમાં આનંદની લહેર: 233 PSI ને PI તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યમાં ઘણા સમયથી PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) અને PI (પોલીસ ઇન્સ્પેક્ટર) ના પ્રમોશનની ચર્ચાઓ ચાલી રહી હતી. આ ચર્ચાઓનો અંત આવ્યો છે અને 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતીની જાહેરાત અને યાદી રાજ્યના વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને વર્ગ-2 ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી…