
ગુજરાત સરકારે ખેતીની જમીન વેચાણને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો: ખેડૂતોને મળી મોટી રાહત
Agriculture News: ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. હવે 6 એપ્રિલ 1995 પછીના જમીન રેકોર્ડને જ ખેડૂત ખરાઈ માટે માન્ય ગણવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શક પ્રક્રિયાને વેગ આપીને આ પરિવર્તન કર્યો છે, જેથી ખેડૂતો માટે જમીન વેચાણની પ્રક્રિયા વધુ સરળ બને. આ પહેલાં, જમીન વેચાણ…