
ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર
gujarat secondary and higher secondary education board election result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં શાળા સંચાલક મંડળની બેઠક માટે જે વી પટેલ વિજેતા બન્યા છે. બીજી બાજુ, પાંચ વખતના વિજેતા પ્રિયવદન કોરાટને આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રિયવદન કોરાટ, જેમણે અગાઉ પાંચ ટર્મ…