
IPS અધિકારી હસમુખ પટેલે GPSC ચેરમેન પદ સંભાળવા સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યું
IPS હસમુખ પટેલે તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ચેરમેન તરીકેની મહત્ત્વની જવાબદારી સંભાળવા માટે સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યું છે. GPSCના ચેરમેનનું પદ બંધારણીય હોવાથી, સરકારી સેવામાંથી રાજીનામું આપવું જરૂરી છે. હસમુખ પટેલ, હાલ ગુજરાત પોલીસમાં ADGP રેન્ક ધરાવતા અને ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા અધિકારી તરીકે જાણીતા છે. નવા GPSC ચેરમેન તરીકે 11 નવેમ્બરે કાર્યભાર…