
ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો: ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે એક મોટા હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીના દરને વધારવાનો નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યના કર્મચારી અને અધિકારીઓને વધુ આર્થિક સુરક્ષા મળશે. હાલની વ્યવસ્થા અને નવી મર્યાદા અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે મહત્તમ રૂ. 20 લાખની મર્યાદા…