
અમેરિકામાં 33,500 માઈલ પ્રતિ કલાક ઝડપે ઉલ્કાપાત, આગના લીસોટા જેવી ઘટના વિડિયો વાયરલ
Meteor in USA: અમેરિકાના પ્રેટવિલેમાં 33,500 માઈલ પ્રતિ કલાકની ઝડપે એક ચમકદાર પદાર્થ વાતાવરણમાં પ્રવેશી ઊલ્કાપાતની ઘટના બની. આ દ્રશ્યો રહેણાંક મકાનના CCTV કેમેરામાં કેદ થયા હતા, જેમાં આગના લીસોટા જેવી અદભૂત દ્રશ્યાવલી જોવા મળી હતી. 21 ડિસેમ્બરની રાત્રે અમેરિકાના વિવિધ રાજ્યો કેન્સાસ, અરકાનસાસ, ટેનેસી, મિઝોરી અને લ્યુઇસિયાનામાં રહસ્યમય ચમકતા પદાર્થના દ્રશ્યો નોંધાયા. આ કારણે…