
મોદી સરકારનો મોટો નિર્ણય, 8મા પગાર પંચને લીલી ઝંડી, સરકારના કર્મચારીઓને થશે મોટો ફાયદો
8 pay commission: મોદી સરકારની એક નવી જાહેરાતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોમાં ખુશીનો માહોલ સર્જી દીધો છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે, જે લાંબા સમયથી કરી રહેલા તેમની માગણીઓને પૂરી પાડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે આ નિર્ણય ત્યારે લીધો છે, જ્યારે મોંઘવારી ભથ્થું 53 ટકા સુધી પહોંચી…