
એલોન મસ્ક ખરીદશે TikTok? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ચર્ચા તેજ
અમેરિકામાં ચર્ચાનો વિષય ગરમાયો છે કે પ્રખ્યાત બિઝનેસમેન એલન મસ્ક ચીનની લોકપ્રિય એપ TikTok ખરીદવાની તૈયારીમાં છે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપીને આ અટકળોને વધુ બળ આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે જો મસ્ક TikTok ખરીદે છે, તો તેઓ આ ડીલને મંજૂરી આપશે. TikTokની પેરેન્ટ કંપની ByteDance અને અમેરિકી સરકારે છેલ્લા…