
શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય: HTAT મુખ્ય શિક્ષકોના જિલ્લા બદલી કેમ્પ સ્થગિત
રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં હવે વિલંબ જોવા મળશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટે લાગુ થયેલી આદર્શ આચારસંહિતા છે. આચારસંહિતાના અમલને કારણે HTAT (હેડ ટીચર અપર પ્રાઇમરી) મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પને સ્થગિત કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે બહાર પાડ્યો પત્ર શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે.…