
એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો
ગુજરાત રાજ્ય સરકારે એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. એરિયર્સની ચુકવણી પણ થશે મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારા સાથે, એરિયર્સના રૂપે પેન્ડિંગ રકમ ચૂકવવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે આ પગલાથી કુલ રૂ. 125 કરોડથી…