
Budget 2025: મધ્યમ વર્ગ માટે ખુશખબર? પીએમ મોદીના સંકેતથી ઉઠ્યા આશાના કિરણો!
18મી લોકસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યમ વર્ગ અને કરદાતાઓ માટે સંકેત આપતા કહ્યું કે “માં લક્ષ્મીની કૃપા બની રહે.” લોકો આને ઇન્કમટેક્સ રાહત સાથે જોડીને જોઈ રહ્યા છે. ટેક્સમાં રાહતની આશા મધ્યમ વર્ગ માટે આવકવેરા દરમાં રાહત અપાય…