
UPI Transaction: આ તારીખે 3 કલાક માટે UPI ટ્રાન્ઝેક્શન બંધ, જાણો કારણ અને મહત્વની જાણકારી
જો તમે યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરવા કે સ્વીકારવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ 3 કલાક માટે UPI સેવા ઉપલબ્ધ રહેશે નહીં. એટલે કે, તમે કોઈપણ ડિજિટલ પેમેન્ટ કે લેન-દેન કરી શકશો નહીં. કઈ સમયે UPI સેવા બંધ રહેશે? HDFC બેંક દ્વારા 8 ફેબ્રુઆરી 2025ની મધરાતે 12:00…