ભારતમાં હવે કેટલું ભ્રષ્ટાચાર? 2014 થી 2024 સુધીના રિપોર્ટથી સમજો હાલત

ભારતમાં હવે કેટલું ભ્રષ્ટાચાર? 2014 થી 2024 સુધીના રિપોર્ટથી સમજો હાલત

Transparency International ની તાજેતરની Corruption Perception Index (CPI) 2024 રિપોર્ટ અનુસાર, ભારત 96માં સ્થાને પહોંચી ગયું છે. 2023માં ભારત 93મા સ્થાને હતું, એટલે કે 3 ક્રમ નીચે આવી ગયું છે. ભારતનો CPI સ્કોર 2024 38 2023 39 2022 40 અર્થ: છેલ્લાં 3 વર્ષમાં ભારતના ભ્રષ્ટાચાર સ્કોરમાં સતત ઘટાડો થયો છે, જે દર્શાવે છે કે ભ્રષ્ટાચારની…

6 Airbags સાથેની સૌથી સસ્તી Maruti Suzuki કાર, કિંમત ફક્ત ₹5.64 લાખ

6 Airbags સાથેની સૌથી સસ્તી Maruti Suzuki કાર, કિંમત ફક્ત ₹5.64 લાખ

Maruti Suzuki Cars: હવે 6 લાખ સુધીની બજેટ કારમાં પણ 6 Airbags મળવા લાગ્યા છે. Maruti Suzuki અને Hyundai જેવી કંપનીઓ પોતાના બજેટ મોડલમાં પણ સેફ્ટી ફીચર્સમાં વધારો કરી રહી છે. જો તમારું બજેટ 6 લાખ સુધીનું છે, તો જાણો કે કઈ કાર તમને 6 Airbags સાથે મળી શકે છે. Maruti Suzuki Celerio – નવી…

Simple One Gen 1.5: 248 KM રેન્જ અને એડવાન્સ ફીચર્સ, Ola અને Ather ને આપશે ટક્કર

Simple One Gen 1.5: 248 KM રેન્જ અને એડવાન્સ ફીચર્સ, Ola અને Ather ને આપશે ટક્કર

ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. Ola S1 Pro, Ather 450X, TVS iQube અને Hero Vida V1 જેવા ઈલેક્ટ્રિક સ્કૂટર્સ વચ્ચે હાઇ-રેન્જ અને એડવાન્સ ટેક્નોલોજી સાથે Simple Energy નું Simple One Gen 1.5 માર્કેટમાં આગવી ઓળખ બનાવી રહ્યું છે. Simple One Gen 1.5: 248 KM રેન્જ અને એડવાન્સ ફીચર્સ Simple Energy એ…

Nothing Phone 3a: ‘મેડ ઈન ઈન્ડિયા’ સ્માર્ટફોન, બજેટ રેન્જમાં માર્ચમાં થશે લૉન્ચ

Nothing Phone 3a: ‘મેડ ઈન ઈન્ડિયા’ સ્માર્ટફોન, બજેટ રેન્જમાં માર્ચમાં થશે લૉન્ચ

Nothing Phone (3a) ભારત અને વૈશ્વિક બજારમાં એક સાથે એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. આ નવો સ્માર્ટફોન આગામી માર્ચ મહિનામાં લોન્ચ થશે. કંપની ભારતમાં જ આ ફોનનું ઉત્પાદન (Made in India) શરૂ કરી રહી છે. મિડ-રેંજ બજેટ સાથે ફોન લોન્ચ થશે. 4 માર્ચે થશે Nothing Phone 3a લોન્ચ Nothing Phone (3a) માટે કંપનીએ લૉન્ચિંગ ડેટ…

YouTube પરથી વિવાદિત વીડિયો હટાવાયો, રણવીર ઇલાહાબાદિયા-સમય રૈનાને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સંપર્ક કર્યો

YouTube પરથી વિવાદિત વીડિયો હટાવાયો, રણવીર ઇલાહાબાદિયા-સમય રૈનાને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સંપર્ક કર્યો

સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ના શો India’s Got Latent ને લઈને વિવાદ ધમધમી રહ્યો છે. NHRC (National Human Rights Commission) એ YouTube ને આ શોનો વિવાદિત એપિસોડ હટાવવા નું નિર્દેશ આપ્યું હતું. હવે આખરે YouTube એ તે વીડિયો રીમૂવ કરી દીધો છે. શું છે મામલો? તાજેતરમાં સમય રૈના ના શો India’s Got Latent નો એક…

દિલ્હીને ફરી મળશે મહિલા મુખ્યમંત્રી? જાણો BJP કઈ નેતા પર લગાવી શકે દાવ

દિલ્હીને ફરી મળશે મહિલા મુખ્યમંત્રી? જાણો BJP કઈ નેતા પર લગાવી શકે દાવ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP)એ ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ હવે નવા મુખ્યમંત્રી ની પસંદગી માટે મથામણ શરૂ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે BJP મહિલાને મુખ્યમંત્રી બનાવી શકે છે. હવે સવાલ એ છે કે BJPના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદી થશે? આ વખતે BJPની 4 મહિલા ઉમેદવારોએ વિજય મેળવ્યો છે, એટલે કે…

VIDEO: રશિયન યુવતીની બેદરકારી! ખોળામાં બેસી કાર ચલાવી અને 3ને ઉડાવ્યાં

VIDEO: રશિયન યુવતીની બેદરકારી! ખોળામાં બેસી કાર ચલાવી અને 3ને ઉડાવ્યાં

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક રશિયન છોકરી અને ભારતીય યુવકના નશાની મોજે ભારે અકસ્માત સર્જાયો. મધરાતે પૂરપાટ દોડતી કાર એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવતીની હરકતો ચર્ચાનો વિષય બની છે. રશિયન યુવતી કાર કઈ રીતે ચલાવી રહી…

સ્કૂલ કે અખાડો? ભરૂચમાં પ્રિન્સિપાલે શિક્ષકને ધોઇ નાખ્યો, CCTV ફૂટેજ વાયરલ

સ્કૂલ કે અખાડો? ભરૂચમાં પ્રિન્સિપાલે શિક્ષકને ધોઇ નાખ્યો, CCTV ફૂટેજ વાયરલ

ભરૂચના જંબુસર તાલુકાની નવયુગ વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને ધોળે દિવસે ઢોર માર માર્યો, જેનો CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાળાની ઓફિસ કે બૉક્સિંગ રિંગ?! કેવી રીતે શરૂ થયો વિવાદ? આ ઘટના શાળાની ઓફિસમાં બની, જ્યાં શિક્ષક અને આચાર્ય વચ્ચે પ્રથમ…

Coal India Limited ભરતી 2025: કુલ જગ્યા 434

Coal India Limited ભરતી 2025: કુલ જગ્યા 434

Coal India Limited (CIL) દ્વારા Management Trainee માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે સરકારી નોકરીની તલાશમાં છો, તો આ તમારા માટે સારો મોકો છે. આ ભરતી 434 જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો ઓનલાઇન અરજીઓ કરી શકે છે. ઉમેદવારોની પસંદગી Computer Based Test (CBT) દ્વારા કરવામાં આવશે. અરજી…

RBI Repo Rate Cut: લોન EMI પર રાહત? નાણામંત્રીએ આપ્યા સંકેત

RBI Repo Rate Cut: લોન EMI પર રાહત? નાણામંત્રીએ આપ્યા સંકેત

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનીટરી પૉલિસી કમિટી (MPC)ની બેઠક ચાલી રહી છે, અને શુક્રવારે એટલે કે આવતીકાલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. સામાન્ય જનતા અપેક્ષા રાખી રહી છે કે આ વખતે લોનની EMIમાં રાહત મળે, કારણ કે RBI રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. લોનધારકો માટે સારા સમાચાર? નાણાં મંત્રાલયે બજેટમાં 12 લાખ રૂપિયાની આવક ટેક્સ-ફ્રી…