હરિદ્વારમાં 10 દિવસ શાળાઓ બંધ રહેશે: 14 થી 23 જુલાઈ સુધી રજા, જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો

હરિદ્વારમાં 10 દિવસ શાળાઓ બંધ રહેશે: 14 થી 23 જુલાઈ સુધી રજા, જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો

હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી શ્રાવણ કંવર યાત્રા 2025 ને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દિક્ષિતે 14 જુલાઈ થી 23 જુલાઈ, 2025 સુધી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. મોટી સંખ્યામાં કાનવડિયાઓની અવરજવર અને ટ્રાફિક સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે…

ગુજરાતમાં બાળ મજૂરીથી યુવકના મોત સુધીની દુઃખદ યાત્રા: સીલીકોસીસનો શિકાર

ગુજરાતમાં બાળ મજૂરીથી યુવકના મોત સુધીની દુઃખદ યાત્રા: સીલીકોસીસનો શિકાર

ગુજરાતમાં બાળ મજૂરી અને જોખમી વ્યવસાયમાં કામ કરતો કિશોર સીલીકોસીસથી મોતને ભેટ્યો. SDG લક્ષ્યાંકો સામે સરકાર નિષ્ફળ કેમ? થાનગઢ/વાંકાનેર: વિશ્વના દેશોએ 2030 સુધીમાં સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના લક્ષ્યાંકો (SDGs) હેઠળ બાળકો પર થતી મજૂરી નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ખાસ કરીને લક્ષ્યાંક 8.7 મુજબ, વર્ષ 2025 સુધીમાં બાળ મજૂરીના સંપૂર્ણ ખાતમાનોનો લક્ષ્યાંક છે. જોકે, ગુજરાતમાં…

World Population Day 2025: તારીખ, થીમ, ઇતિહાસ અને તેનું મહત્વ જાણો

World Population Day 2025: તારીખ, થીમ, ઇતિહાસ અને તેનું મહત્વ જાણો

World Population Day 2025: દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. 2025 ની થીમ, તેનો ઇતિહાસ, ઉદ્દેશ્યો અને ટોચના 10 વસ્તી ધરાવતા દેશો જાણો. નવી દિલ્હી: દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ (World Population Day) ઉજવવામાં આવે છે, જેનો હેતુ વસ્તી સંબંધિત સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. 2025માં વિશ્વની…

પ્રિયા નાયર HUL ના પ્રથમ મહિલા CEO બનશે, રોહિત જાવાનું સ્થાન લેશે

પ્રિયા નાયર HUL ના પ્રથમ મહિલા CEO બનશે, રોહિત જાવાનું સ્થાન લેશે

Hindustan Unilever (HUL)એ Priya Nairને નવા CEO અને MD તરીકે જાહેર કર્યા, 1 ઓગસ્ટ, 2025 થી કાર્યભાર સંભાળશે, પ્રથમ મહિલા CEO બનશે. નવી દિલ્હી: Hindustan Unilever Limited (HUL) એ પ્રિયા નાયરને તેના નવા Managing Director (MD) અને Chief Executive Officer (CEO) તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 10 જુલાઈના રોજ Stock Exchangeને આ માહિતી આપી હતી.…

Samsung Galaxy Z Fold 7 vs Samsung Galaxy Z Fold 6 કિંમતથી લઈ ફિચર સુધી બંને ફોનમાં શું છે ફરક?

Samsung Galaxy Z Fold 7 vs Samsung Galaxy Z Fold 6 કિંમતથી લઈ ફિચર સુધી બંને ફોનમાં શું છે ફરક?

Samsung એ પોતાની Fold Seriesનો નવો સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 7 લોન્ચ કરી દીધો છે તો હવે પ્રશ્ન થાય કે આ ફોન Samsung Galaxy Z Fold 6 કરતા કેટલો અલગ છે જેથી કરીને આ બંને ફોનમાંથી કયો ફોન તમારે ખરીદવો તે નક્કી કરવામાં કોઈ પરેશાની ન થાય. તો ચાલો આગળ જાણીએ આ બંને flagship phones વિશે. Samsung Galaxy Z Fold…

Kapil Sharma Cafe Firing: કેનેડામાં કપિલ શર્માના કેફે પર અંધાધુન ફાયરિંગ, છ દિવસ પહેલા જ ખુલ્યું હતું આ કેફે

Kapil Sharma Cafe Firing: કેનેડામાં કપિલ શર્માના કેફે પર અંધાધુન ફાયરિંગ, છ દિવસ પહેલા જ ખુલ્યું હતું આ કેફે

kapil sharma cafe attack: કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ફેમસ કોમેડી કોમેડિયન અને ફિલ્મ એક્ટર કપિલ શર્માના નવા ખુલેલા કેફેમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. કપિલ શર્મા ના તાજેતરમાં જ કેનેડામાં ખોલેલા kaps cafe માં ફાયરિંગની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર…

આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢને મૂલ્યાંકનમાં (NQAS)નું 95.97% માર્કસનું સર્ટિફિકેટ મળ્યું

આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢને મૂલ્યાંકનમાં (NQAS)નું 95.97% માર્કસનું સર્ટિફિકેટ મળ્યું

વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢ (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે આ નેશનલ લેવલ દિલ્હીની ટીમે તમામ સેવાઓનું મોનિટ્રીગ અને ચેકિંગ ગત તારીખ 27/06/2025ના રોજ કરવામાં આવ્યું હતું. એમનો હેતુ એવો છે કે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી સરકારના ધારાધોરણો મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પહોંચે છે કે નહીં અને તેમની…

Bigg boss ની ફેમસ એક્ટ્રેસ ખંભા પર બેઠો ચિત્તો, ફોટો જોઈ તમે પણ રહી જશો દંગ

Bigg boss ની ફેમસ એક્ટ્રેસ ખંભા પર બેઠો ચિત્તો, ફોટો જોઈ તમે પણ રહી જશો દંગ

અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ‘Bigg boss’ ની એક ફેમસ એક્ટ્રેસ અદિતિ મિસ્ત્રી ના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા ને જોઈ તેમના ચાહકો દંગ રહી ગયા હતા. તેમને જે સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કર્યા તેમાં તેની સાથે એક ખૂંખાર જાનવર ચિત્તો પણ જોવા મળે છે. તે ફોટામાં ચિત્તો અદિતિ મિસ્ત્રી ના ખભા પર…

faceless learning license: ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઇ મહત્વના સમાચાર, હવે ઘરે બેઠા બેઠા મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ

faceless learning license: ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઇ મહત્વના સમાચાર, હવે ઘરે બેઠા બેઠા મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ

faceless learning license: ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઇ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારના નવા નિર્ણયથી હવે RTOના ધક્કા નહીં ખાવા પડે જાણો શું છે નવો નિર્ણય. Driving license માટે હવે RTOઓના ધક્કા ખાવાની પડે સરકારે શરૂ કરી નવી સુવિધા હવે Learning License ઘરે બેઠા જ મેળવી શકાશે. ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ (transport department…

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સુરત અર્બન હેલ્થ સોસાયટીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી 2025

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સુરત અર્બન હેલ્થ સોસાયટીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી 2025

સુરત શહેરી વિસ્તારમાં કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત ફાર્માસિસ્ટ, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફાઈનાન્સ આસિસ્ટન્ટ અને મોનિટરિંગ અને ઇવેલ્યુશન આસિસ્ટન્ટ ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા જાહેરાત આપવામાં આવેલ છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ 16 જુલાઈ 2025 સુધીમાં ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.