
સ્માર્ટ મીટર મામલે મહત્વના સમાચાર, ગુજરાત સરકારે વિધાનસભામાં કરી સ્પષ્ટતા
વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્ન પર, રાજ્ય સરકારે આ મુદ્દે જવાબ આપ્યો અને સ્પષ્ટતા કરી કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કાર્યપ્રણાળી સમાન છે. પરંતુ, સ્માર્ટ મીટર એ ગ્રાહકોને વિજ વપરાશની માહિતી મોબાઇલ પર સરળતાથી ઉપલબ્ધ કરાવશે. સ્માર્ટ મીટર કઈ રીતે કાર્ય કરે છે? હાલના મેન્યુઅલ મીટરના પરિમાણો પર આધાર રાખવાને બદલે, સ્માર્ટ મીટર આપોઆપ…