શિક્ષણ જગતમાં કાળો કલંક! ધોરણ 4ની બે છોકરીઓ સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ

શિક્ષણ જગતમાં કાળો કલંક! ધોરણ 4ની બે છોકરીઓ સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ

Mahendra Kabathiya, જે ભારતનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, તે 9 વર્ષની બે બાળકી સાથે અડપલો કરતો હોવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. જ્યારે વાલીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે શિક્ષકને રંગેહાથ પકડી લીધો અને પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં જ ગુનો નોંધી, આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.…

Ranbir Kapoor: ઐશ્વર્યા સાથેના બોલ્ડ સીન પર રણબીરે એવું કહ્યું કે બચ્ચન પરિવાર ભડકી ગયો, પછી સમાધાન કરવું પડ્યું

Ranbir Kapoor: ઐશ્વર્યા સાથેના બોલ્ડ સીન પર રણબીરે એવું કહ્યું કે બચ્ચન પરિવાર ભડકી ગયો, પછી સમાધાન કરવું પડ્યું

વર્ષ 2016 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયના બોલ્ડ સીન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ સીનને લઈને બચ્ચન પરિવાર ખૂબ નારાજ થયો હતો. આ વિવાદમાં રણબીર કપૂરના એક નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયની જોડી…

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: 8માં પગાર પંચમાં 50% સુધીનો પગારવધારાની શક્યતા

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: 8માં પગાર પંચમાં 50% સુધીનો પગારવધારાની શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી 50 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનભોગીઓ ને લાભ મળી શકે છે. નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે, જે 7માં પગાર પંચ ની પૂર્ણ થયા પછી લાગુ થવાનું છે. હાલ, સરકાર દ્વારા કમિશનના અમલીકરણ માટે…

RTOના ધક્કા ખાધા વિના ઘરે બેઠા ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરો, જાણો સરળ રીત

RTOના ધક્કા ખાધા વિના ઘરે બેઠા ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરો, જાણો સરળ રીત

ડ્રાઇવિંગ લાઇસન્સ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે તમને કાયદેસર રીતે વાહન ચલાવવાની મંજૂરી આપે છે. જો કે, આ લાયસન્સ ચોક્કસ સમયગાળા માટે જ માન્ય હોય છે, અને તેની સમયસીમા સમાપ્ત થયા પછી તેને રિન્યુ કરાવવું જરૂરી છે. જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે RTOના ધક્કા ખાવાની જરૂર નથી.…

VIP નંબર માટે હવે વધારાના રૂપિયા નહીં ચૂકવવા પડે! જૂના વાહનનો લકી નંબર નવા વાહનમાં લગાવી શકાશે

VIP નંબર માટે હવે વધારાના રૂપિયા નહીં ચૂકવવા પડે! જૂના વાહનનો લકી નંબર નવા વાહનમાં લગાવી શકાશે

રાજ્ય સરકારે Vehicle Registration Number Plate સંબંધિત એક મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી Vehicle Owner ને મોટી રાહત મળશે. હવે, જો તમે તમારું Old Vehicle વેચી રહ્યાં હો અથવા Scrap કરવા જઈ રહ્યાં હો, તો તમે તમારું Lucky Number retain કરી શકશો અને તેને New Vehicle પર લગાવી શકશો. નવી ગાઈડલાઈન અનુસાર, જો કોઈ Car…

આણંદના ધર્મજ ગામમાં કમળાનો કહેર: વધુ 8 નવા કેસ, કુલ આંકડો 113એ પહોંચ્યો

આણંદના ધર્મજ ગામમાં કમળાનો કહેર: વધુ 8 નવા કેસ, કુલ આંકડો 113એ પહોંચ્યો

આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગના કેસો સતત વધતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ગતકાલે વધુ 8 નવા કેસ નોંધાતા કુલ આંકડો 113એ પહોંચ્યો છે. ગામમાં આરોગ્ય સ્થિતિ ગંભીર બની છે અને લોકો તબીબી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા વધુ માત્રામાં મળ્યો ગામના રબારીવાસ અને નવાપુરા વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.…

ગુજરાત બોર્ડની પરીક્ષા આજથી શરૂ : 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે

ગુજરાત બોર્ડની પરીક્ષા આજથી શરૂ : 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે

ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષામાં 14,28,175 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આમાં ધોરણ 10ના 8,92,882, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,23,909, અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,11,384 વિદ્યાર્થીઓ સામેલ છે. રાજ્યભરના 16,661 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા રાજ્યમાં પરીક્ષાઓની સુચારૂ વ્યવસ્થા…

ગુજરાતમાં ફરી એકવાર કરાર આધારિત શાળા સહાયકોની ભરતી કરાશે, કેટલો મળશે પગાર? અહીંથી જાણો

ગુજરાતમાં ફરી એકવાર કરાર આધારિત શાળા સહાયકોની ભરતી કરાશે, કેટલો મળશે પગાર? અહીંથી જાણો

તાજેતરમાં મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓમાં પણ હવે કરાર આધારિત શાળા સહાયકોની ભરતી કરવાની છે. આ ભરતી 11 મહિનાના કરાર આધારિત થવાની છે. સરકાર સારા સહાયકોને દર મહિને 21 હજાર રૂપિયા પગાર ચૂકવશે. ઉમેદવારોએ અરજી કરવા માટે ગ્રેજ્યુએશન સાથે B.Ed ની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ ભરતી કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવશે. આચાર્યની ભરતી…

VIDEO: ઇવેન્ટમાં પૂનમ પાંડે સાથે અણધારી ઘટના, માથું પકડી કિસ કરવાનો પ્રયાસ, વિડીયો વાયરલ

VIDEO: ઇવેન્ટમાં પૂનમ પાંડે સાથે અણધારી ઘટના, માથું પકડી કિસ કરવાનો પ્રયાસ, વિડીયો વાયરલ

જાણીતિ અભિનેત્રી પૂનમ પાંડે સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેને અચાનક પકડીને બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. જાહેર સ્થળ પર વ્યક્તિએ કર્યું અણધાર્યું વર્તન મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ પૂનમ પાંડે એક ઇબિન્ટમાં…

Laptop Sahay Yojana: ગુજરાત સરકારની ધમાકેદાર યોજના, વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ | ફ્રી લેપટોપ યોજના

Laptop Sahay Yojana: ગુજરાત સરકારની ધમાકેદાર યોજના, વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ | ફ્રી લેપટોપ યોજના

Laptop Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા 2025 માં નવી લેપટોપ સહાય યોજના શરૂ કરી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે. આ યોજના વિધાર્થીઓને ડિજિટલ શિક્ષણ સાથે જોડવામાં અને તેમને તેમનો અભ્યાસ સરળ રીતે કરવાની તક આપે છે. Laptop Sahay Yojana 2025 ગુજરાત સરકાર દ્વારા Laptop Sahay Yojana 2025 એક મહત્વની પહેલ છે, જે રાજ્યના વિદ્યાર્થીઓ…