
India Vs Nz Final: ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
ભારતની ફાઈનલમાં શાનદાર જીત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે શાનદાર પ્રદર્શન સાથે 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી વિજય પ્રાપ્ત કર્યો. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે 12 વર્ષ બાદ આ ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ત્રીજી જીત ભારત સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ…