કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર વધશે? સરકારનો સ્પષ્ટ જવાબ

કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર વધશે? સરકારનો સ્પષ્ટ જવાબ

કેન્દ્રીય સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર વધશે કે નહીં તે અંગેની અટકળો પર સરકારએ પૂર્ણવિરામ મૂક્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં સ્પષ્ટ કહ્યું કે સરકાર રિટાયરમેન્ટ ઉંમરમાં કોઈ ફેરફાર કરવાના વિચારે નથી. કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ ઉંમરને લઈ સરકારનો સ્પષ્ટ જવાબ છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ઉંમર વધારવા અંગે અનેક અટકળો ચાલી રહી…

GSRTC Conductor Result 2025 Declared | કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર

GSRTC Conductor Result 2025 Declared | કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. GSRTC Conductor Result 2025 Declared જાહેરાત ક્રમાંક GSRTC/202324/32 પરીક્ષાની તારીખ 29 ડિસેમ્બર 2024 GSRTC પરિણામ જાહેરની તારીખ 19 માર્ચ 2025 GSRTC અધિકૃત વેબસાઈટ https://gsrtc.in/ જાતિ પ્રમાણપત્રોની ચકાસણી અનિવાર્ય સરકારી નિયમો અનુસાર…

આણંદ અને ખેડા જિલ્લા પંચાયતના 1130 આરોગ્ય કર્મીઓની હડતાળ: પડતર પ્રશ્નોની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ

આણંદ અને ખેડા જિલ્લા પંચાયતના 1130 આરોગ્ય કર્મીઓની હડતાળ: પડતર પ્રશ્નોની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ

નડિયાદ, આણંદ: ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરી છે. ઘણા સમયથી સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા, કર્મચારીઓએ 17 માર્ચથી હડતાળ પર જવાની ફરજ પડી. ખેડા જિલ્લાના 10 તાલુકાના 630 અને આણંદ જિલ્લાના 7 તાલુકાના 500 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જેનાથી…

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી – જાણો કેવું રહેશે ચોમાસું

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી – જાણો કેવું રહેશે ચોમાસું

હોળીની જ્વાળાથી ચોમાસાની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હંમેશાં તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. હોળી દહન સમયે, તેમણે હોળીની જ્વાળાને આધારે ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસું અલગ પ્રકારનું થઈ શકે છે, જેમાં 8 થી 10 આની જ વરસાદી સિઝન રહેશે. અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી હવામાનના વરતારા…

સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે

સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે

રાજકોટ, 15-03-2025: આ હડતાલમાં રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાશે, જેનાથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં. શું છે હડતાલના મુખ્ય મુદ્દાઓ? રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અશોકભાઈ જોશીએ જણાવ્યું કે, કર્મચારીઓની મુખ્ય માંગણીમાં પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા શરૂ કરવી, ગ્રેડ-પે સંબંધિત પ્રશ્નોનો નો વહેલી તકે ઉકેલ લાવવો, સ્ટાફ નર્સ ટ્રેડરની વિવિધ…

Jio Hotstar Record: મુકેશ અંબાણીના JioHotstarએ બનાવ્યો નવો રેકોર્ડ

Jio Hotstar Record: મુકેશ અંબાણીના JioHotstarએ બનાવ્યો નવો રેકોર્ડ

મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના મેજોરીટી ઓનરશીપ વાળું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioHotstar (જિયો હોટસ્ટાર) એ સ્ટ્રીમિંગની દુનિયામાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે. તાજેતરમાં આઈસીસી ચેમ્પિયનશિપ 2025 (ICC Championship 2025) દરમિયાન જિયો હોટસ્ટાર પર આ ઇવેન્ટને 540 કરોડથી વધુ વખત જોવામાં આવી. આ સાથે દર્શકોએ જિયો હોટસ્ટાર પર 11 હજાર કરોડ મિનિટ સુધી મેચનો આનંદ માણ્યો. જે આજ…

IPL 2025 પહેલા સામે આવ્યા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સની કમાન્ડ આ ગુજરાતીના હાથમાં

IPL 2025 પહેલા સામે આવ્યા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સની કમાન્ડ આ ગુજરાતીના હાથમાં

IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સ એ નવા કેપ્ટન ની જાહેરાત કરી છે. પહેલા અટકળો ચાલી રહી હતી કે કેએલ રાહુલને કેપ્ટનશીપ ચોપવાની વાત ચાલી રહી હતી પરંતુ તેને આ ઓફર નો ઇનકાર કર્યો હતો. IPL 2025 નું સેડ્યુલ જાહેર થઈ ગયું છે, 22 માર્ચથી IPL ની 18 મી સીઝન ચાલુ થઈ રહી છે. આ પહેલા જ દિલ્હી કેપિટલ છે…

Ajab Prem Ki Gajab Kahani: ગુજરાતની મહિલા ત્રણ બાળકોને છોડી 24 વર્ષના પ્રેમી સાથે ભાગી

Ajab Prem Ki Gajab Kahani: ગુજરાતની મહિલા ત્રણ બાળકોને છોડી 24 વર્ષના પ્રેમી સાથે ભાગી

ઉત્તર પ્રદેશના આગરાથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાતની એક મહિલા ત્રણ બાળકોને છોડીને આગ્રામાં રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ અને નવજીવન સંસાર શરૂ કર્યો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે બાળકો પોતાની માતાની શોધવા માટે પોલીસની મદદ લીધી, પછી પોલીસ ઇન્વેસ્ટીકેશનમાં જોરદાર ખુલાસો થયો. સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિલા સુરતની રહેવાસી છે જે અચાનક ગુમ…

Traffic Challan: શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી પણ ટ્રાફિક ચલણ થઈ શકે? અહીંથી જાણો

Traffic Challan: શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી પણ ટ્રાફિક ચલણ થઈ શકે? અહીંથી જાણો

આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રાફિક ના નિયમોમાં હડકાઇ કરવામાં આવી રહી છે, અને જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ટ્રાફિક ચલણ (Traffic Challan) પણ થઈ શકે છે. ઘણા લોકોમાં ટ્રાફિક ચલણ ને લઈ ગેરસમજ છે. જેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શું ચપ્પલ પહેરીને બાઈક ચલાવવાથી ટ્રાફિક ચલણ થઈ શકે? ? જો તમે પણ આવું સાંભળ્યું…

Today Mango Price: કેરીનાં રસિયાઓ માટે સારા સમાચાર: ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવક શરૂ

Today Mango Price: કેરીનાં રસિયાઓ માટે સારા સમાચાર: ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવક શરૂ

કેરીનાં ચાહકો માટે મહત્વના સમાચાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અત્યારે 10 કિલો કેસર કેરીનાં ભાવ 2500 થી 3100 રૂપિયા ચાલી રહ્યા છે, જ્યારે હાફૂસ કેરી પ્રતિ કિલો 400 થી 500 રૂપિયા ચાલી રહ્યો છે. ઉનાળાની શરૂઆતની સાથે જ કેરીનાં રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે, ગોંડલ…