
ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન: આરોગ્ય કર્મચારીઓ બાદ હવે ખેલ સહાયકોએ સરકાર સામે ધરણાં લગાવ્યાં
રાજ્યનું પાટનગર ગાંધીનગર આ દિવસોમાં આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. એક પછી એક સરકારી કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચથી શરૂ કરેલું આંદોલન હજુ ચાલુ છે, અને હવે ખેલ સહાયકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. આ બંને ઉપરાંત રાજ્યના શાળાઓના આચાર્યો પણ આંદોલનની તૈયારીમાં જોવા મળી રહ્યા…