JEE Main 2025 Session 2 Admit Card Out, JEE મેઈન એડમિટ કાર્ડ જાહેર, અહીથી કરો ડાઉનલોડ

JEE Main 2025 Session 2 Admit Card Out, JEE મેઈન એડમિટ કાર્ડ જાહેર, અહીથી કરો ડાઉનલોડ

JEE મેઈન 2025 સત્ર 2 પરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. આ પ્રવેશપત્ર 2, 3 અને 4 એપ્રિલના યોજાનારી પરીક્ષા માટે છે. જે ઉમેદવારોની પરીક્ષા આ તારીખોએ છે, તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી લોગિન ક્રેડેન્શિયલ્સ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. JEE મેઈન 2025 સત્ર 2ની પરીક્ષા ક્યારે છે?…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારી ભથ્થામાં વધારો થયો છે. શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં 2% વધારો મંજૂર કર્યો છે. હવે DA અને DR 53% માંથી વધીને 55% થશે. આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. છેલ્લો ક્યારે થયો હતો વધારો? છેલ્લે જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં…

ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે

ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે

જિલ્લાના 276 આરોગ્ય કર્મચારીઓને અચોક્કસ મુદતની હડતાલના કારણે સર્વિસ બ્રેકની ચાર્જશીટ આપવામાં આવી છે. આ પગલાં બાદ કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું છે અને રૂબરૂ સાંભળવાની માંગ કરી છે. જિલ્લામાં ચાલતી આ હડતાલ અને તેની પર લેવાયેલા કડક નિર્ણયોની ચર્ચા ગરમાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું? જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ અનુસાર, બચાવનામું રજુ કરેલા…

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હવે 11 દિવસથી ચાલુ છે. આ અનિશ્ચિત મુદતની હડતાળમાં સરકારે સખત વલણ અપનાવ્યું છે અને 8 જિલ્લાઓમાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આ ઉપરાંત, 5000થી વધુ કર્મચારીઓને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણીમાં પોતાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે, જ્યારે સરકારે આરોગ્ય સેવાઓમાં ખલેલ…

ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે

ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે

ગુજરાત સરકારે જમીન સંબંધિત કાયદામાં મહત્વના ફેરફારની તૈયારી શરૂ કરી છે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879ની વિવિધ કલમો હેઠળ શરતોનું ઉલ્લંઘન કરનાર સામે ચાલતી કોર્ટની કાર્યવાહીઓને પડતી મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ માટે ગુજરાત લેન્ડ રેવન્યૂ એમેન્ડમેન્ટ બિલ-2025ને વિધાનસભામાં રજૂ કરવાની યોજના છે. આ નવા બિલમાં કલમ 65, 68, 84-સી અને 122 જેવી જોગવાઈઓના…

આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ

આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ

ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની જૂની માગણીઓને લઈને 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહેલા આ કર્મચારીઓ પર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે એસ્મા (એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કર્યો હોવા છતાં આંદોલનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. સરકારે અત્યાર સુધીમાં 1100…

IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

IPLની દરેક મેચમાં જ્યારે ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગા ફટકારે છે કે બોલર વિકેટ ઝડપે છે, ત્યારે Cheerleadersનો dance મેદાનનો માહોલ ગરમાવી દે છે. આ ચીયરલીડર્સ મેચમાં ગ્લેમરનો રંગ ઉમેરે છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ IPL Cheerleadersને તેમના આ શાનદાર પરફોર્મન્સ માટે કેટલો Salary મળે છે? ચાલો જાણીએ…

Big News: ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે હવે પરીક્ષા ફરજિયાત

Big News: ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે હવે પરીક્ષા ફરજિયાત

ગુજરાતના શિક્ષણ વિભાગે શિક્ષકોની બઢતીને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં મદદનીશ કેળવણી નિરીક્ષકનું પદ મેળવવા માટે શિક્ષકોએ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે. આ નવી નીતિ મુજબ, શિક્ષકોના અનુભવની સાથે તેમની ક્ષમતા અને જ્ઞાનની ચકાસણી માટે પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે, જે બઢતીની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત,…

PM Surya Ghar Muft Bijli Yojana: PM સૂર્ય ઘર મફત વીજળી યોજના, મફત વીજળીની સાથે રૂપિયા કમાવવાનો મોકો

PM Surya Ghar Muft Bijli Yojana: PM સૂર્ય ઘર મફત વીજળી યોજના, મફત વીજળીની સાથે રૂપિયા કમાવવાનો મોકો

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના ભારત સરકારે સામાન્ય લોકોના ફાયદા માટે અવનવી યોજનાઓ ચલાવતી હોય છે તેમની એક યોજના PM સૂર્ય ઘર મફત વીજળી યોજના છે. આ યોજનામાં દેશના લાખો ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવે છે. જેનાથી ન માત્ર વીજળીનો ખર્ચ ઘટશે પરંતુ લોકોને ઘરે બેઠા કમાણી કરવાની તક પણ મળશે. જો તમે પણ વધતા વીજળીના બિલથી…

top Toll Collection in India: ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન, જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવક

top Toll Collection in India: ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન, જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવક

ભારતમાં ટોલ ટેક્સને લઈને લોકો વારંવાર ફરિયાદ કરતા રહે છે, પરંતુ શું તમને ખબર છે કે દેશનો સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા કયો છે? જવાબ છે ગુજરાતના ભરથાણા ગામમાં આવેલો ટોલ પ્લાઝા, જે નેશનલ હાઈવે 48 પર સ્થિત છે. આ હાઈવે દિલ્લી અને મુંબઈને જોડે છે અને દેશમાં સૌથી વધુ આવક આપનાર ટોલ પ્લાઝા…