
RBI લાવશે 10 અને 500 રૂપિયાની નવી નોટો – જાણો શું છે ખાસ અને શું રહેશે જૂની નોટોનું ભવિષ્ય
RBI ટૂંક સમયમાં 10 અને 500 રૂપિયાની નવી નોટો લોન્ચ કરશે જેમાં નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. જૂની નોટો યથાવત ચલણમાં રહેશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. RBIએ જણાવ્યું છે કે મહાત્મા ગાંધી (નવી) શ્રેણી હેઠળ ટૂંક સમયમાં 10 અને 500 રૂપિયાની નવી નોટો જારી થશે, જેમાં નવા…