
57 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે Arbaaz Khan? ક્લિનિકની બહાર જોવા મળ્યું કપલ, પ્રેગ્નેન્સીના અફવા તેજ
Bollywoodમાં ઘણા સ્ટાર્સ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે, પણ હાલમાં જે વાત ચર્ચાનું કેન્દ્ર બની છે, તે છે Arbaaz Khan અને Makeup Artist Shura Khan ની. Arbaaz Khan એ Salman Khan ના ભાઈ છે, હાલમાં તેના લગ્નજીવનને લઈ ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે તેમના બીજા લગ્ન ડિસેમ્બર 2023માં Shura Khan સાથે કર્યા હતા. Shura…