
UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે ટોપર બન્યા, ટોપ-30માં ત્રણ ગુજરાતી વિદ્યાર્થી
UPSC result declared: દેશભરની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા, Union Public Service Commission (UPSC)ના upsc final results આજે જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે શક્તિ દુબે એ ભારતીય સંઘ સેવાઓની પરીક્ષા (CSE)માં પ્રથમ ક્રમ હાંસલ કરીને upsc topper 2025 બન્યા છે. સવારથી જ પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે આજે એક મોટો દિવસ રહ્યો. UPSCએ જાહેર કરેલા…