
GSEB HSC Commerce and Arts Results 2025: ધોરણ 12 કોમર્સ આર્ટસ અને સાયન્સનું પરિણામ, GSEB વેબસાઈટ અને WhatsApp પરથી કેવી રીતે ચેક કરવું
અહીંયા મેં તમને ગુજરાત શૈક્ષણિક બોર્ડ (GSEB) ધોરણ 10 અને 12 કોમર્સ સાયન્સ અને આર્ટસ નુ રીઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB ની ઓફિશિયલ વેબસાઈટ પરથી અને Whatsapp ના માધ્યમથી કેવી રીતે ચેક કરવું તે અહીંથી સ્ટેપ બાય સ્ટેપ જાણો. GSEB બોર્ડ પરીક્ષા 2025 બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનું…