ગુજરાતમાં આજે બ્લેકઆઉટ મોકડ્રિલ: નવો સમય જાણો અને તૈયાર રહો!

ગુજરાતમાં આજે બ્લેકઆઉટ મોકડ્રિલ: નવો સમય જાણો અને તૈયાર રહો!

ગુજરાતમાં આજે, 7 મે 2025ના રોજ, રાજ્યના 18 જિલ્લાઓમાં બ્લેકઆઉટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલનો હેતુ કટોકટીની પરિસ્થિતિમાં વીજ પુરવઠાને નિયંત્રિત કરવાની તૈયારીઓને પરખવાનો છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે રાજ્યના તમામ જિલ્લાઓમાં બ્લેકઆઉટનો સમય એકસરખો રાખવામાં આવ્યો નથી. રાજ્યને પૂર્વ, પશ્ચિમ અને મધ્ય એમ ત્રણ ઝોનમાં વહેંચીને અલગ-અલગ સમયે બ્લેકઆઉટનું…

Who Is Sophia Qureshi? વડોદરાની બહાદુર પુત્રી કે જેમણે લીડ કર્યું ‘ઓપરેશન સિંદૂર’

Who Is Sophia Qureshi? વડોદરાની બહાદુર પુત્રી કે જેમણે લીડ કર્યું ‘ઓપરેશન સિંદૂર’

કોણ છે સોફિયા કુરૈશી? 1981માં વડોદરામાં જન્મેલી સોફિયા કુરૈશીએ તેમનું પ્રારંભિક શિક્ષણ અને ઉછેર વડોદરામાં જ થયું. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), બરોડાની સાયન્સ ફેકલ્ટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતક (BSc) અને બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતકોત્તર (MSc, 1997 બેચ) પૂર્ણ કર્યું. શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બાદ, તેમણે 1999માં ભારતીય સેનામાં જોડાઈને દેશસેવાનો માર્ગ પસંદ કર્યો. Operation Sindoor: એક ઐતિહાસિક પગલું…

ઓપરેશન સિંદૂર પછી અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા, દેશભરમાં વાજબ વધામણા

ઓપરેશન સિંદૂર પછી અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા, દેશભરમાં વાજબ વધામણા

ઓપરેશન સિંદૂરના સફળ અમલ બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી છે. પીઓકે અને પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલાથી આતંકવાદીઓની કમર તોડીને ભારતે પહેલગામના નિર્દોષ શહીદોના મોતનો યથાવ્યથ જવાબ આપ્યો છે. ભારતીય સેનાની આ કાર્યવાહી પર હવે રાજકીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એર સ્ટ્રાઈક અંગે…

આવતીકાલે મોરબીમાં પણ ઇમરજન્સી સાયરન વાગશે, કલેકટરે કરી જાહેરાત

આવતીકાલે મોરબીમાં પણ ઇમરજન્સી સાયરન વાગશે, કલેકટરે કરી જાહેરાત

આવતીકાલે એટલે કે 7 મે 2025 અને બુધવારે યુદ્ધ અંગેની મોકડ્રીલ અંતર્ગત મોરબીમાં પણ ઇમરજન્સી સાયરન વાગશે તેવી જિલ્લા કલેકટરે જાહેરાત કરી છે. યુદ્ધ અંગેના મોકડ્રીલ અંતર્ગત સાયરન સાંજના ચાર વાગ્યે સરકારી સંસ્થાઓ અને ભીડભાળવાળી જગ્યા ઉપર મોકડ્રીલ કરવામાં આવશે. આ સાથે કલેકટરે સમગ્ર જિલ્લામાં રાત્રે 07:45 વાગ્યાથી 08:15 વાગ્યા સુધી લાઈટ કાપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અત્યારે…

ભારતના 295 જિલ્લાઓમાં મહામોકડ્રીલ: ગૃહ મંત્રાલયે યુદ્ધકાળીન તૈયારીઓ તેજ કરી

ભારતના 295 જિલ્લાઓમાં મહામોકડ્રીલ: ગૃહ મંત્રાલયે યુદ્ધકાળીન તૈયારીઓ તેજ કરી

7 મેના રોજ દેશમાં સૌથી મોટી યુદ્ધકાળીન મોકડ્રીલ યોજાવાની છે. 295 જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા કવાયત દ્વારા આતંકી હુમલાની સ્થિતિમાં ટકી રહેવાની તકનીક શીખવાશે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તીવ્ર તૈયારીઓ ચાલી રહી છે. 7 મેના રોજ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી નાગરિક સુરક્ષા કવાયત યોજાવાની છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે વધતા તણાવના પરિપ્રેક્ષ્યમાં સમગ્ર દેશમાં…

MBBS માં એડમિશન ન મળ્યું? તો કાંઈ વાંધો નહીં BAMS અને BDS પણ સારો વિકલ્પ છે, જણા સંપૂર્ણ વિગત

MBBS માં એડમિશન ન મળ્યું? તો કાંઈ વાંધો નહીં BAMS અને BDS પણ સારો વિકલ્પ છે, જણા સંપૂર્ણ વિગત

આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ મેડિકલ ફિલ્ડના કરિયરની વાત આવે ત્યારે સૌથી પહેલો વિકલ્પ MBBSને જ જોવામાં આવે છે, પરંતુ MBBS સિવાય પણ ઘણા બધા મેડિકલ કોર્સ અવેલેબલ છે, તો ચાલો આવો જાણીએ આ કોર્સ વિશે. એમબીબીએસ (MBBS) પછી બે સારા વિકલ્પ ની વાત કરીએ તો પહેલો કોર્સ BAMS એટલે કે Bachelor of Ayurvedic Medicine and Surgery અને બીજો કોર્સ BDS એટલે…

અમેઝોન-ફ્લિપકાર્ટ પર બમ્પર સેલ:  1 ટન AC ફક્ત આટલી કિંમતમાં

અમેઝોન-ફ્લિપકાર્ટ પર બમ્પર સેલ: 1 ટન AC ફક્ત આટલી કિંમતમાં

શું તમે પણ AC ખરીદવાનું વિચારી રહ્યા છો પણ ઓફરની રાહ જોઈ રહ્યા હતા તો તામારા માટે હું એક સારા સમાચાર લાવ્યો છું, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 1 ટન એસી પર સારું એવા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. જો તમે નવું એસી ખરીદવાનું આયોજન બનાવી રહ્યા હોય અને ઓફરની પણ રાહ જોઈ રહ્યા હોય તો…

GSEB 12th Result 2025: આજે જાહેર થશે ધોરણ 12નું પરિણામ, આ રીતે ચેક કરો

GSEB 12th Result 2025: આજે જાહેર થશે ધોરણ 12નું પરિણામ, આ રીતે ચેક કરો

ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે, 5 મે 2025ના રોજ, ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે GSEB 12th Result 2025 આજે જાહેર થવાનું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, અને ગુજકેટ 2025ની પરીક્ષાના પરિણામો આજે સવારે 10:30 વાગ્યે સત્તાવાર…

Big News: Gujarat Board ધોરણ 12 પરિણામ ને લઇ મોટા સમાચાર, પરિણામ ની તારીખ કરાઈ જાહેર

Big News: Gujarat Board ધોરણ 12 પરિણામ ને લઇ મોટા સમાચાર, પરિણામ ની તારીખ કરાઈ જાહેર

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા મોટું અપડેટ્સ મળી રહ્યું છે, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 ના રિઝલ્ટ ની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 12 નું પરિણામ આવતીકાલ એટલે કે પાંચ મે 2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પરિણામ ચેક કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ, અથવા બોર્ડ દ્વારા જાહેર કરવામાં…

આજે NEET UG 2025ની પરીક્ષા, ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

આજે NEET UG 2025ની પરીક્ષા, ગુજરાતમાંથી 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

NEET UG 2025 ની પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજવાની છે. ગુજરાત રાજ્યના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET UG ની પરીક્ષા. આજ એટલે કે ચાર મે ૨૦૨૫ અને રવિવાર ના રોજ દેશભરમાં નીટ ની પરીક્ષા નું આયોજન કરાયું છે. દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે જેમાં ગુજરાતમાંથી પણ 80,000 થી પણ વધુ વિદ્યાર્થીઓ આ…