
ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, તણાવ વચ્ચે આરોગ્ય વિભાગ સહિત તમામ કર્મચારીઓની રજા રદ્દ
7 મેના રોજ ભારતે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇકના પગલે બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાને ગઇકાલે ગુજરાતના કચ્છ વિસ્તારમાં ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ સમયસર નિષ્ફળ બનાવ્યો. આ ઘટના બાદ રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્કતા પર છે અને કચ્છમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભુજ એરપોર્ટ બંધ કરી…