Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ

Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ

સોનાની કિંમતોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે, અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાના કારણે સોનું એક અઠવાડિયામાં જ 4,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ગયું છે. સરહદ પર તણાવની સીધી અસર સોનાના ભાવ પર દેખાઈ રહી છે. આ પહેલાં તેનો ભાવ સતત ઘટી રહ્યો હતો. માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જ નહીં, પરંતુ…

Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી

Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી

આજના સોશિયલ મીડિયાના સમયમાં ઘણા લોકો પોતાની પ્રતિભાથી ઓળખ બનાવી રહ્યા છે. જ્યાં આજે કેમેરો ચાલુ કરીને અને ગીત વગાડીને ડાન્સ કરવું સરળ બન્યું છે, એક સમય એવો હતો જ્યારે આ બધું એટલું સરળ નહોતું. તેવામાં ઘણા યુટ્યુબર્સે પોતાના ટેલેન્ટને આ મુકામ સુધી પહોંચાડવા માટે વર્ષો સુધી મહેનત કરી છે. આજે અમે તમને બે એવી…

નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી

નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી

Uttar Pradesh crime: ગ્રેટર નોઈડાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, બે યુવતીઓને નોકરી અપાવવાનું બહાનું આપીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ એક યુવતીને મેરઠ લઈ જઈને તેની સાથે ગેંગરેપ કર્યો હતો, જ્યારે બીજી યુવતીએ વિરોધ કરતાં તેને ચાલુ કાર નીચે ફેંકી દીધી હતી, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ગેંગરેપનો ભોગ…

સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા?

સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા?

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. જો કે, આ દિવસોમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહ દરેકની જીભ પર છે. બંનેએ મળીને પ્રેસ કોન્ફરન્સમાં ‘ઓપરેશન સિંદૂર’ વિશે વિગતવાર માહિતી આપી છે. આ દરમિયાન, કર્નલ સોફિયા કુરેશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સલમાન ખાનની ફિલ્મનો ઉલ્લેખ કરતી જોવા…

લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક આંટી બિંદાસ અંદાજમાં નાચતી દેખાય છે અને પછી હવામાં ગોળી ફાયર કરતી જોવા મળે છે. વીડિયો હવે ધડાધડ શેર થઈ રહ્યો છે અને લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે આ વીડિયો નેપાળનો છે અને પોલીસે…

સીમા હૈદરને બહેનનો સંદેશ : “ઘરે પાછી આવી જા, ગુલામ ભાઈ માફ કરી દેશે”

સીમા હૈદરને બહેનનો સંદેશ : “ઘરે પાછી આવી જા, ગુલામ ભાઈ માફ કરી દેશે”

ઓપરેશન સિંદૂર વચ્ચે પાકિસ્તાનથી બહેનનો સંદેશ પહલગામ હુમલાના તાત્કાલિક પછી ભારતમાં ઓપરેશન સિંદૂર શરૂ થતાં બંને દેશોની સરહદે તણાવ વધ્યો છે. આવા સમયમાં એક વાર ફરી સીમા હૈદર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કારણ અલગ છે. પાકિસ્તાનમાં રહેલી તેની બહેન રીમાએ એક ભાવુક વીડિયો જાહેર કરીને સીમાને વતન પરત ફરવાની અપીલ કરી છે. રીમા…

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, શાંતિ તરફ મોટું પગલું

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, શાંતિ તરફ મોટું પગલું

પાકિસ્તાને યુદ્ધ અટકાવવા કરી અપીલ, ભારતે માન્ય રાખી શાંતિ તરફ આગળ વધ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ હવે આખરે શાંતિ તરફ મોટી રાહત મળી છે. ઓપરેશન સિંદુર બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી હતી, પણ હવે ચાર દિવસના તણાવ પછી યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. આજથી સાંજના 5 વાગ્યાથી બંને દેશો…

GPSC Exam Update: ઓપરેશન સિંદૂર વચ્ચે પણ યોજાશે GPSC વર્ગ 2ની પરીક્ષા, ઉમેદવારો માટે અગત્યની સૂચનો

GPSC Exam Update: ઓપરેશન સિંદૂર વચ્ચે પણ યોજાશે GPSC વર્ગ 2ની પરીક્ષા, ઉમેદવારો માટે અગત્યની સૂચનો

GPSC પરીક્ષા રદ્દ નહિ થાય, જાહેર સુરક્ષાની વચ્ચે પણ યથાવત રહેશે હાલમાં દેશભરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધતા ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ઘણા ઉમેદવારો GPSC પરીક્ષા અંગે મૂંઝવણમાં મુકાયેલા હતા કે પરીક્ષા લેવાશે કે રદ કરવામાં આવશે. પરંતુ GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે કે આવતીકાલે…

RO Membrane શું છે અને કેમ બનાવે છે ખારા પાણીને પીવા યોગ્ય?

RO Membrane શું છે અને કેમ બનાવે છે ખારા પાણીને પીવા યોગ્ય?

ઘરેલું RO મશીનનું મહત્વ અને તેમાં કામ કરતો ખાસ ભાગ આજકાલ શહેરી વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પાણીનું TDS લેવલ બહુ ઊંચું હોય છે, એટલે કે પાણી ખારું હોય છે. આવું પાણી સીધું પીવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. એટલે જ ઘણા ઘરોમાં RO વોટર પ્યુરિફાયર લગાવવામાં આવે છે. પણ ઘણીવાર લોકો આના…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025 તાત્કાલિક સ્થગિત

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025 તાત્કાલિક સ્થગિત

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે BCCIએ IPL 2025ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ધરમશાલામાં ચાલી રહેલી મેચ અધવચ્ચે રદ કરવામાં આવી છે અને બાકીની તમામ મેચો સ્થગિત કરાઇ છે. BCCI હવે વિદેશી ખેલાડીઓને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવા પર ધ્યાન આપશે. નવી તારીખો અંગે ટૂંક સમયમાં જાહેરાત થશે. આ નિર્ણય IPLના…